________________
શતક–૫ મુ′ ઉદ્દેશક-૩]
[૩૯૧
જ્યારે ઉકાળવામાં આવે છે અને એ શેર જેટલા રસ શેપ રહેતા તેમાં મધુરતા વધે છે, અને ત્રણ શેર પાણી બળ્યા પછી એક શેર શેષ રહેલા રસમાં પહેલા કરતાં મધુરતા ઘણીજ વધી જાય છે. તેમ પાપવા અશુભ કનૈ કર્યાં પછી જે જીવાત્માની લેજ્ગ્યામાં આ પ્રમાણે ખલે આવે છે કે અરેરે! મને આ દુદ્ધિ કયાથી સુઝી ? મે આ જીવને શા માટે માર્યાં ? જુદી સાક્ષી દેવાની મને શી જરૂર હતી ? પરસ્ત્રી તેા માતા જેવી હાય છે ત્યારે મે આ શુ કરી નાખ્યુ 2 ઈત્યાદિક શુભ ભાવના થતાંજ એ જીવની લેશ્યા શુભતર બને છે પહેલાના બાધેલા અશુભ કર્માંત ખખેને શુભ કર્માં ઉપાર્જન કરે છે, અને સત્કર્મમા રૂચિવાલા ઈને અસત્કર્માના સ્થાનથી હમેશાને માટે ડરતા રહે છે તથા શુભ કર્માંના સચય કરીને સદ્ગતિને મેળવે છે . હવે ચારે ગતિમા ભવભવાન્તર કરતા જીવ ચાલુ ભત્રમા કેવા કે । કર્માં કરે છે તે ોઇએ
ચારે ગતિના કારણ
નરક ગતિ માટે યેાગ્યતા મેળવનારા જીવ
મદમત્સર લાભી અતિ વિષયી જીવતણા હણનાર. સાભલ વિશરામી, મહાર ભી મિથ્યાત્વી રૌદ્રી ચારીતા કરનાર. સા ઘાતક જીન અણુગાર, સાં॰ તા ભજનહાર, સા મદિરા માંસ આહાર. સૌ
ભાજન નિશિ અ ધાર સાં૦ ગુણી નિદાને ઢાલ, સાં લેયાર અધિકાર, સાં॰
નારીમા અવતાર સાં॰ એ લક્ષણ નિરધાર સાં અવગુણને નહી પાર સા॰