________________
૩૮૮]
જીવાતા આયુષ્ય
આ પ્રકરણમાં એક સમયે આ ભવ પરભવનું આયુષ્ય. જીવ આંધે કે કેમ ? તેમજ નૈયિકાદિ અને આયુષ્ય સબંધી. હકીકત છે. સાર આ છેઃ—
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ.
એક જીવ એક સમયે એક જ આયુષ્યને અનુભવે છે. તે આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા પરભવનું આયુષ્ય. અનુભવે છે. જે વખતે આ ભવતુ આયુષ્ય અનુભવે છે તે. વખતે પરભવનું આયુષ્ય ન અનુભવે. અને જે વખતે પરભવનું આયુષ્ય અનુભવે તે વખતે આ ભવનું આયુષ્ય ન અનુભવે. વળી આ ભવના આયુષ્યને વેદવાથી પરભવનું આયુગ્ય વેદાતુ નથી. અને પરભવના આયુષ્યને વેદવાથી આ ભવનું આયુષ્ય. વેદાતુ નથી.
નરકે જવાને ચેાગ્ય જીવ અહિંથી આયુષ્ય સહિત થઇને જ નરકે જાય, પણ આયુષ્ય વિનાના ન જાય. એ આયુષ્ય પૂર્વભવમાં ખાંધ્યુ હોય છે અને તે આયુષ્ય સમ`ધી આચરણા પૂર્વભવમાં આચર્યા હેાય છે.
યુગલિકો પણ ક્રોધ કરાય વિનાના, પ્રકૃતિથી ભદ્રક હેાય છે. માટે આ બધા મહાપુરૂષાના પ્રભાવથીજ લવણસમુદ્ર મર્યાદામાં રહીને કોઈને પણ પીડા કરતા નથી તથા ભરતક્ષેત્ર, અને વૈતાઢચપત, ક્ષુલ્લહિમવાન, શિખરિણી વગેરે પાના અધિપતિ દેવતાઓના. પ્રભાવથી પણ લવણસમુદ્ર મર્યાદામા રહે છે
આ સમુદ્રમા પાતાલકળશા હોવાના કારણે ભરતી સમયે પાણી જે ઉછાળા મારે છે તે ઉપર લખેલા મહાપુરુષોના પુણ્ય. પ્રભાવથી દેવતા તે ભરતીના પાણીને મર્યાદામાં રાખે છે. તેથી જમ્બુદીપ ને લવણુસમુદ્ર કાઇ પણ જાતની હાનિ કરતા નથી