________________
- શતક–૫ મું ઉદ્દેશક-૨
[૩૮૭
જીવમાત્રને યથાયોગ્ય અનત દુઃખોથી ભરેલા સંસારમાંથી બહાર કાઢીને અનંત સુખો પ્રત્યે પ્રસ્થાન કરાવવા માટે સંપૂર્ણ અને સશક્ત જૈનશાસનને માન્ય અરિહંત, ચક્રવતિઓ, બળદેવો, વાસુદે. જે આ ભવમાં અને ત્રીજા ભવમાં અવશ્યમેવ. મોક્ષે જનારા હોય છે, એ પુણ્યપુ અત્યન્ત દયાપૂર્ણ હોવાથી તેમનું સંપૂર્ણ જીવન બીજ જીવોના હિતને માટે જ હોય છે. સર્વે જીવે દયાધર્મને પામનારા થાય, કામ ક્રોધને નાશ કરનારા થાય. અને પોતાની અનંત શકિતને વિકાસ સાધના થાય એ પ્રમાણેની ભાવદયાથી ભરેલા અરિહંત દેવેનું નામ-ઉચ્ચારણ પણ જીવરાશિના પાપને નાશ કરે છે. તેમનું શરીર (મૂર્તિ) પણ ઘણા જીવોને શાંતિ અને સમાધિ આપે છે. તેમનું જન્મ સ સારવતા પ્રાણીઓનાં રોગશક-સંતાપ-દુઃખ, દારિદ્રય, વૈર તથા ઝેરને નાશ કરાવીને સૌને અલૌકિક પ્રકાશ દેખાડે છે”
જ્યારે ચક્રવર્તિઓ, વાસુદેવ, બળદેવો પણ “જૈનત્વને પૂર્ણ રૂપે સ્પર્શેલા હોવાથી સંસારમાં અહિંસા તથા દયાધર્મને પ્રચાર પિતાની શક્તિવર્ડ કરનારા હોવાથી શાતિને પ્રવર્તનારા હોય છે. સયમ તથા તપશ્ચર્યાની આરાધનાવડે લબ્ધવત ચારણ મુનિઓન - -જીવન કલ્યાણકારી જ હોય છે
મુનિધર્મની આરાધના કરનારા શ્રમણો અને શ્રમણિઓ સદેવ પરહિતમાં તત્પર હોય છે, કેમકે તેમના પિતાના જીવનમાં સ પૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવજ હોય છે. શ્રાવક અને શ્રાવિકાઓ” પણ માર્ગાનુસારીના ૩૫ ગુણે તથા શ્રાવક ધર્મના ૨૧ ગુણેને પિતાના જીવનમાં આચરનારા હોવાથી બીજા છ સાથે દયાભાવ-વાળા હોય છે અને રાતદિવસ પરમાત્માના ભજનમાં રત હોય છે. ૨૬ અાપ અને ૩૦ અકર્મભૂમિ તથા દેવકુફ અને ઉત્તરકાના.