________________
૩૮૦)
ભગવતીસૂત્ર સારસંગ્રહ
આ પ્રમાણે બધી વાતો સુગમ અને સ્પષ્ટ સમજાય તેવી હોવા છતાં પણ ગણધર ભગવંતો કેવળીભગવાનને પૂછે છે. અને ભગવાન જવાબ આપે છે
આપણે જાણીએ છીએ “પ્રથાનમનુરિય મોડgિ a પ્રવર્તતે પ્રયોજન વિના મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તે પછી દિવ્યજ્ઞાનીઓની આ પ્રવૃત્તિ માટે કયો આશય હશે ? જેથી સહજ બુ છે ગમ્ય પણ પ્રશ્ન કર્યો અને જવાબ અપાયે માટે સૌથી પહેલા જાણવું જોઈએ કેસ સારવતી બધા છો એક સરખા નથી હોતા. સ્કુલમાં જેમ જુદા જુદા વર્ગો હોય છે, તેમ કઈ જીવોને જ્ઞાનાવરણીય કર્મ વધારે હોય છે તે બીજાને મેહનીય કર્મની તીવ્રતા વધારે હોય છે. ત્યારે ત્રીજાને વેદનીય કર્મ વધારે હોય છે અને ચોથાને અંતરાય નડતો હોય છે તેથી એક જીવને કોઈ પણ વાત સમજવામાં વાર લાગે છે. બીજાને આચરવામા વાર લાગે છે. ત્રીજે વેદનીય વશ આચરી શકતો નથી અને
થાને આ તરા નડ્યા જ કરે છે. તેથી જ પ્રશ્નો સુગમ હોવા છતાં પણ ભગવાન પૂછાયેલા પ્રશ્નનો તે જ રીતે જવાબ આપે છે. સમવસરણમાં -પ્રાય - કરીને અપુનર્બ ધક જીવ અને ભવ્ય જીવજ અથવા તે આ અવસ્થાને પ્રાપ્ત કરવાની તૈયારીવાલા જીવોજ ખાસ કરીને આવે છે. જે વ્રતને ગ્રહણ કરી, પાળી, આરાધીને મોક્ષ સન્મુખ બને છે. છતાં પણ પરિગ્રહની માત્રા જીવમાત્રને પોતાની તરફ આકર્ષે છે અને વ્રતધારી બનવા છતા પણ પ્રકારાન્તરે પરિગ્રહ ભેગે કરવા માટે લલચાય છે.
પરિગ્રહ માત્ર દ્રવ્યથી જીવહિંસા છે, જે આમ–પરિણામોમાં ભાવહિંસાને ઉરોજિત કર્યા વિના રહેતી નથી કારણકે પદાર્થ માત્રની ઉત્પત્તિમાં જીવહિંસા રહેલી છે