________________
૩૭૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ આદનાદિની કાય
હવે એદન, કુભાષ અને મદિરા એ ત્રણ દ્રવ્ય કયા. જીવના શરીરે કહેવાય, એ સંબંધી પ્રશ્ન છે. આને ખુલાસે આમ છે.
એદન અને કુમાષ, એમાં જે કઠણ પદાર્થ છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનાં શરીરે છે. અને જ્યારે તે એદન વગેરે દ્રવ્ય શોથી કૂટાય, નવા આકારમાં આવે, અગ્નિથી તેના વર્ગો બદલાય, અગ્નિદ્વારા પૂર્વના સ્વભાવને છેડે છે, ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી પદાર્થ છે, તે પૂર્વભાવની અપેક્ષાએ પાણીના જીવનાં શરીર છે, અને જ્યારે તે પ્રવાહી ભાગ મેસમમાં જે વાયુ સમુદ્રમાં થઈને આવે છે તે શતવ યુ હોય છે
અને તે સામુદ્રિક વાયુ કહેવાય છે જ્યારે દીપ ઉપર થઈને - આવનારો વાયુ ઉષ્ણ હોય છે.
એ વાયુઓ ક્યાંથી આવે છે? એ વાયુઓને કેણ મોકલે છે ? સામાન્ય રીતે ઝાડે અને લતાએ કંપે ત્યારે આપણે કહીએ છીએ કે-વાયુ આવે છે. પણ ઝાડને કંપાવનાર વાયુ ક્યાથી આવ્યો છે તેના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે–
“ભવનપતિ દેવના વાયુકુમાર અને વાયુકુમારિકાઓ જ્યારે પોતાના માટે, બીજાના માટે અને બન્નેને માટે વાયુની ઉદીરણ– ઉત્પત્તિ કરે છે ત્યારે વાયુ વાય છે”
વાય એકેન્દ્રિય જીવ છે. તેનું શરીર ઓરિક છે. તેથી સ્વાભાવિક ગતિ આ શરીરને આભારી છે, અને ઉત્તર એટલે ક્રિય શરીરથી ગતિ કરે ત્યારે ઉત્તર વૈક્રિય કહેવાય છે