________________
શતક-૫ મું ઉદ્દેશક-૨)
[૩૭૭ પશ્ચિમમાં વાય છે ત્યારે પૂર્વમાં પણ વાય છે અને તેવી જ રીતે બીજી દિશાઓ અને ખૂણાઓનું પણ સમજવું.
આ વાયુઓ ઢીપ અને સમુદ્રમાં પણ હોય છે. પરંતુ દ્વિીપના વાયુ વાતા હોય ત્યારે સમુદ્રના ન વાય. અને સમુદ્રના -વાતા હોય ત્યારે દ્વીપના ન વાય. એનું કારણ એ છે કે–આ દ્વિીપ અને સમુદ્રના વાયુઓ વ્યતાસ વડે સંચરે છે. એટલે
જુદા જુદા સ ચરે છે અને વાયુઓ લવણ સમુદ્રની વેળાને ઉલ ઘતા નથી.
આ ઈષપુરવાત, પચ્ચવાત, મંદવાત અને મહાવાત જ્યારે વાયુકાય પોતાના સ્વભાવ પ્રમાણે ગતિ કરે છે, ત્યારે વાય છે, તેમજ વાયુકાય, ઉત્તર કિયાપૂર્વક એટલે વૈકિય શરીર બનાવીને ગતિ કરે છે, તે વાયુઓ વાય છે વળી વાયુકુમારે— અને વાયુકુમારીઓ પિતાને–બીજાને કે બન્ને માટે વાયુકાયને ઉદીરે છે ત્યારે તે વાય છે પદ
કે ૫૬. વાયુ માટે આ પ્રશ્નોત્તર છે. તેના ચાર પ્રકાર છે – (૧) ઈ તપુરોવાયુ–એટલે થોડા મેહવાળ-ડી ભીનાશવાળો અને
થેડી ચિકાશવાળો વાયુ
મેહને ભાષામાં “ઝાકળ' કહે છે, (૨) પશ્ચવાત–વનસ્પતિ વગેરેને કાયદો કરનાર વાયુ. (૩) મન્દવા–ધીમે ધીમે વહેતે સુખદાયક વાયુ () મહાવાત–આધી તેફાની વાયુ,
આ ચારે વાયુઓ દ્વીપમાં થઈને વહે ત્યારે ઉષ્ણ હોય છે અને સમુદ્રમાં થઈને વહે ત્યારે ઠડા હોય છે. તેથી જ ગરમીનો