________________
૩૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ યુગ, વર્ષશત, વર્ણસહસ, વર્ષશતસહસ, પૂર્વગ પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંતા, હૂહૂક, ઉપલાગ, ઉત્પલ, ધ્રાંગ, પ, નલિનાંગ, નલિન, અર્થનૂ પુરાંગ, અર્થન પુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ અને સાગરોપમ, એ બધા સંબંધી પણ જાણવું.
આવી જ રીતે અવસર્પિણ અને ઉત્સર્પિણી સંબંધી પણ જાણવાનું છે. પરન્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે–જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે અવસર્પિણું કે ઉત્સર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે.
આમ લવણસમુદ્રમાં સૂ સંબંધી તેમજ ઉત્સર્પિણી અવસર્પિણકાળ સબંધી જાણવું. એમ જ ધાતકીખંડ, કાલેદ અને અભ્યતર પુષ્કરાઈ સંબધી જાણવું. વાયુ વિચાર , આમાં ખાસ કરીને વાયુના વાવા સંબંધી તેમજ ઓદનાદિ પદાર્થોમાં ક્યા ક્યા જીવે છે, એ સંબંધી વર્ણન છે. આ પ્રશ્નનો રાજગૃહમાં થયેલા છે. સાર આ છે –
વાયુ, ડી ભીનાશવાળો, થોડી ચીકાશવાળે અને વનસ્પતિ વગેરેને હિતકર એવો પચ્ચ વાયુ વાય છે. તેમ મહાવાયું પણ વાય છે. આવા પ્રકારના ઈષત્ પુરીવાત, પચ્ચ- વાત, મંદવાત અને મહાવાત–એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નાત, અને વાયવ્ય ખૂણામાં પણ છે. આ વાત પૂર્વમાં વાય છે ત્યારે પશ્ચિમમાં પણ વાય છે, અને