SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ભગવાનની વાણી રાગદ્વેષના મેલથી સ’પૂર્ણ દૂર હાવાના કારણે કતક નામના ચૂર્ણ જેવી હેાય છે. તક વનસ્પતિ ગમે તેવા ખરામ પાણીને પણ શુદ્ધ ખનાવી દે છે. તેજ રીતે તીર્થંકર પરમાત્માએની વાણી પણ ત્રણે જગના પ્રાણિઓના ચિત્તને નિ`લ કરનારી હેાય છે. આવા વાસુપૂજ્ય સ્વામીના ૧. ચ્યવન કલ્યાણુક, ૨. જન્મ કલ્યાણુક, ૩. દીક્ષા કલ્યાણક, ૪. કેત્રળજ્ઞાન કલ્યાણુક અને નિર્વાણ કલ્યાણક આ પાંચે કલ્યાણકાથી આ ચંપાનગરી પવિત્રતમ બનેલી છે. દ બીજી મહત્ત્વની ઘટના આ નગરીમાં સતી સુભદ્રાના શીલની પરીક્ષાની થઇ છે. વૈવિ ત નમસતિ જ્ઞાન ધન્ને સુયા મળે આ ઉક્તિને ચરિતાર્થ કરનાર સુભદ્રા નામની ફુલવધૂ ઉપર તેની સાસુએ ખાટી આળ નાખી હતી. પણુ આ સતી સ્ત્રી દ્રવ્ય અને ભાવમનથી શીલવતી હાવાના કારણે દેવેાએ આ નગરીના ચારે દ્વાર મધ કરી દીધા. પછી જ્યારે ચારે તરફ ખ'ધ થયેલી નગરીમાં રાજા સહિત સૌ પ્રજા સુજાવા લાગી અને પશુએ અત્યન્ત આકુલજ્ગ્યાકુલ થવા લાગ્યા, ત્યારે દેવવાણી થઈ કે-જે કાઈ સતી નારી કાચા સુતરના તાંતણે ચાલણી માંધી કુવામાંથી જલ કાઢશે અને દરવાજા ઉપર તે પાણી છાંટશે ત્યારે દરવાજા ઉઘડશે.” ત્યારે સતી સુભદ્રાએ પેાતાના શુદ્ધ શિયળન્નત (એક પતિવ્રત) ના પ્રભાવે તે પ્રમાણે કુવામાંથી પાણી કાઢી દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા. અને શીલના મહિમા વધાર્યાં. ન પેાતાને પેાતાના શિયળ ધના અહંકાર ન આવે અને બીજી પણ શિયળવતી નારીએનાં સન્માન સચવાય તે માટે ત્રણ દરવાજા ઉઘાડ્યા અને એક દરવાજો તેમજ (ખોંધ) રહેવા દીધા.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy