________________
૩૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જ્ઞાન વિજ્ઞાન હોવા છતાં પણ સંસ્કારોની વિચિત્રતા કુન્ત્યાજ્ય હોય છે.
પાપ તથા પુણ્યના ભેદો જાણવા છતા પણ પડેલા સંસ્કાર અમીટ હોય છે
આશ્રવ સવરના ભેદોને આગલીના ટેરવે ગણાવવા છતાં પણ ખાવામાં, પીવામાં, મેવવામા પડેલી ટેવા છેાડવી અતિ મુશ્કેલ છે. તે માટે બાહ્ય જીવન સુન્દર દેખાવા છતાં પણ આન્તર જીવન ક્લિષ્ટ હાઈ શકે છે અને આજી જીવનમાં ખરાબ દેખાવા છતાં પણ માણસને સ્વભાવ, સરળ, પવિત્ર અને અહિંસક પણ હોય છે આ અને આના જેવા હારા કારણને લઈને પરિણામેાની વિચિત્રતા અનુભવગમ્ય છે.
ચાથા શતકનું સમાપ્તિ વચન
જગન્માન્ય, વિદ્વત્પ્ય, દીર્ઘદ્રષ્ટા, સ્યાદ્વાદનયનયનધારક, શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અપ્રતિમ લેખક, પ્રખ’ધકુશળ, નિભીક વાવ, સિધાદિ દેશે અહિંસા ધમ પ્રખલ પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પેાતાના સ્વાધ્યાય માટે ભગવતી સૂત્રના છ શતક સુધીનું વિવરણુ લખ્યુ હતું. તેને મઠારીને—વધારીને પ્રત્યેક પ્રશ્નોનુ વિસ્તારથી સ્પષ્ટી કરણ કરીને આ પુસ્તક તેમના શિષ્ય ન્યાય-વ્યાકરણકાવ્યતી, પંન્યાસપદ્મ વિભૂષિત મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણે) એ તૈયાર કર્યુ છે. सर्वे सुखिनः सन्तु ।