________________
'
'
,
-
-
શતક-૪થું ઉદ્દેશક-૧૦]
[૩૬૭
સ્પર્શ –ગરમ અને સ્નિગ્ધ હોય છે.
પદ્રલેશ્યા વર્ણ –સુવર્ણ, ચપ, આદિના વર્ણ જેવો હોય છે. રસ–દામ, ખજુર જેવો હોય છે. ગધ :- સુગન્ધી સ્પર્શ –ગરમ અને સ્નિગ્ધ.
શુકલ લેશ્યા શખ જેવી વેત, ગોળના જેવી મધુર, સારા ગંધવાલી, સ્નિગ્ધ અને ઉષ્ણ છે
પહેલાની ત્રણ લેયાઓ અત્યન્ત સકિલષ્ટ, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન વાલા અશ્વસાયેના કારણરૂપ હોવાથી અપ્રશસ્ત છે. અને છેલ્લી ત્રણ શુદ્ધ, તથા ધર્મધ્યાન, શુકલધ્યાનના અધ્યવસાયોને કરવાવાલી હોવાથી પ્રશસ્ત છે.
લેશ્યાઓના પરિણામો આ પ્રમાણે જાણવા –કૃષ્ણલેશ્ય, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે ત્રણ પરિણામવાલી હોય છે. જેમકે જઘન્ય પરિણામોને લઈને જઘન્ય કૃષ્ણલેશ્યા, મધ્ય પરિણામને લઈ મધ્યમ કૃષ્ણલેશ્યા, અને ઉત્કૃષ્ટ પરિણામોને લઈને ઉત્કૃષ્ટ કૃષ્ણલેયા હોય છે. હવે જઘન્યમાં પણ ત્રણ પ્રકારના અધ્યવસાયો આ પ્રમાણે બનશે. જઘન્યથી જાન્ય, મધ્યમ જઘન્ય, અને ઉત્કૃષ્ટ જઘન્ય આવી રીતે લેશ્યાના પરિણામે જીવ માત્રને જુદા જુદા રૂપે થશે માટે લેયાઓના પરિણામ સ્થાને ઘણું હોય છે આ પ્રમાણેના કિલષ્ટ, કિલષ્ટતર અને કિલષ્ટતમ તથા સુન્દર, સુન્દરતા અને સુન્દરતમ પરિણામે થવામાં જીવના પૂર્વભવનાં કર્મો જ કારણરૂપે થવાથી તે જીવોના સંસ્કારો તેવા રૂપે બની જાય છે. માટે પ્રાયઃ કરીને ,