________________
૩૬૬]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
હાથીનું બચ્ચું અને કાળા ભ્રમર જેવી કાળા રંગની હોય છે અર્થાત કૃષ્ણલેશ્યા પ્રાપ્ત થતાં જ આત્માના પરિણામે પણ કાળા રંગ જેવા થઈ જાય છે.
રસ –કડવી તુંબડી, લીંબડાના ફળ, છાલ જેવી કડવા રસની હોય છે અર્થાત આ લેગ્યાના માલિકનો રસ કડવી તુંબડી જેવો કડવો થઈ જાય છે.
ગ ધ –મરેલી ગાયની જેવી દુર્ગધવાળી હોય છે. સ્પર્શ–અત્યન્ત ઠડો અને લુખે હેાય છે
નીલલેશ્યા વર્ણઃ – ભૂગ, ચાસ, પોપટ તથા તેના પીંછા, કબૂતર તથા મેરની ગરદન જે વર્ણ હોય છે.
રસ –પીપર, આદુ, મરચા આદિના સ્વાદ જેવો હોય છે. ગધ મરેલા જીવના કલેવર જેવી ગ ધ હોય છે. સ્પર્શ –ઘણે ઠડો હોય છે.
કાપિત લેશ્યા” વર્ણ-અલસી તથા વૃતાંકના ફળ જેવો હોય છે. રસ :– કાચુ બીજો હુ કોઠ અને બેરના જેવો રસ હોય છે. ગંધદુર્ગધ મારતો હોય છે ? સ્પર્શ –અધિક ઠંડે અને લુ હોય છે.
“તેજે લેશ્યા વર્ણ :–માણિજ્ય, ઉગતા સૂર્ય, સ-સ્થા તથા પરવાલાના -અ કુરા જેવો હોય છે
રસ :–પાકી કેરીના રસ જેવો હોય છે. ગધ –સુગધી