________________
શતક-૪થું ઉદ્દેશક-૧૦]
[૩૬પ
છે, અને તે લેશ્યાની સંભાવનાવાળા વૈમાનિક સગમ દેવને કૃષ્ણલેશ્યાના પરિણામ થતા પતિતપાવન ભગવાન મહાવીર સ્વામીને
જીવલેણ ઉપસર્ગો કરવાની વૃત્તિ જન્મે છે જ્યારે મનુષ્યોની અને તિર્ય ની લેશ્યા સર્જાશે પરિવર્તન પામે છે માટે જ તેમની લેમાની ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમૌદૂર્તિક હોય છે પ્રસન્નચન્દ્ર રાજર્ષિને કૃષ્ણલેસ્યા આવતા એ વાર લાગી નથી અને સુફલેરયા આવતાં. પણ વાર લાગી નથી, માટે મનુની લેયા પ્રતિક્ષણે નિમિત્તોને વશ બદલતી રહે છે.
દ્રવ્ય અને ભાવલેશ્યા કેને કહેવી ?
પદાર્થ (દ્રવ્ય)ને નિમિત્તને લઈને લેશ્યા ઉદ્ભવે તે નિમિત્ત દવ્ય લેગ્યા છે, જેમકે પાંચ મિનિટ પહેલા સામાયિક વ્રતધારા સમતા રસમાં ડુબકી મારનાર સાધક પાસે બેઠેલા હાડવેરીને
જોઈને સમતા રસમાથી નીચે પડતા વાર કરતા નથી માટે નિમિત્ત. દિવ્યલેગ્યા છે, અને નિમિત્તને લઈને આત્મામા જે ભાવ થાય છે. અને કર્મબંધનું કારણ બને છે તે ભાવલેશ્યા કહેવાય છે
શુકલેશ્યા તરફ પ્રસ્થાન કરવાની તૈયારીવાલા રાજર્ષિ પ્રસન્નચન્દ્રને દુર્મુખના મુખેથી નીકળેલા શબ્દો નિમિત્ત બન્યા તે
વ્યલેશ્યા છે, અને આન્તર જીવનમા રણમેદાન જામ્યુ તે ભાવ- લેહ્યો છે અને પછી શસ્ત્ર લેવા માટે માથા ઉપર હાથ નાખે તે દ્રવ્ય શફલલેશ્યા છે અને ભાવની પરિણતિ દ્વારા પાછા ભાનમાં આવી ગયા તે ભાવ શુક્લે શ્યા પ્રાપ્ત થતા જ કેવળજ્ઞાન મેળ' શક્યા છે
હવે લેશ્યાઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કહે છે તે. આ પ્રમાણે –
“કૃષ્ણલેશ્યા વર્ણ – વર્ષાઋતુનો મેઘ, કાજલ, ભેસનું શીગડું, કેયલ.