________________
કિં૬૪]
લાગવતીસૂત્ર સારસંગ્રહ
યોગ્ય ના સહકારથી આ લેગ્યામાં પરિણત થતા આ જીવ આ લેગ્યાને લઈને ભવાન્તર કરશે આ બંને ગતિના છ વર્તમાન ભવમાં કૃષ્ણલેશ્યામાં પરિણત છતાં પણ નીલેયાના ભાવ પરિણમતાં કૃણલેશ્યાના દ્રવ્યો પણ નિલલેશ્યામા પરિણત થશે
જેમ છાશરૂપને પ્રાપ્ત થતાં જ દુધના પર્યાયે છાશના પર્યાય, વર્ણ, રસ, અને ગધને પ્રાપ્ત કરે છે.
જેમ શુદ્ધ વસ્ત્ર (સફેદ વસ્ત્ર) લાલરંગના કારણે તે રગને પ્રાપ્ત કરે છે અર્થાત્ લાલરંગના પરિણામને પામે છે. '
અહી કૃષ્ણલેક્ષા નીલેશ્યાના પરિણામને પામે છે નીલલેગ્યા કાપતલેશ્યાના સંપર્કથી કાપોતલેશ્યા બને છે. કપિલેશ્યા તેજે લેશ્યામા અને તેલેશ્યા પવૅલેશ્યામા તથા પાલેશ્યા શુકલ લેયામાં પરિણમે છે
જેમ તે તે રૂ૫ (ગ)ને ધારણ કરનારા કોના સંપર્કથી વૈર્યમણીમા પણ રગનો ફેરફાર થાય છે અહીં રગમાં ફેરફાર થયે -છતે પણ વૈર્યમણે પિતાના સ્વભાવને છોડતો નથી. તે જ પ્રમાણે -કૃષ્ણલેશ્યાના એગ્ય વ્યો પણ પિતાના મૂળ સ્વભાવને છોડ્યા વિના -જ નીંલાદિ કાના સપર્ક માત્રથી આ લશ્યાના આકારાદિને પામે
છે આ વાત દેવ અને નારકોને માટે સમજવાની છે. કેમકે –તેમને -ભવના અંત સુધી રહેનારી લેગ્યાઓં દ્રવ્યાન્તરના સંપર્કથી જુદા --આકારને ભલે પામે તો પણ સર્વથી પોતાના સ્વરૂપને ત્યાગ કરતી નથી “ત્યારે જ કહેવાય છે કે દેવ અને નારકેને દ્રવ્યલેશ્યા અવસ્થિત
છે જ્યારે ભાવના પરાવર્તનથી તેમને પણ છ એ વેશ્યાઓની રસ ભાવના બની શકે છે” - 1 - તેથી જ તે નારક જીવ પણ તે લેશ્યરૂપ દ્રવ્ય સંબંધથી -તેજે લેગ્યામાં જ્યારે પરિણત થાય છે ત્યારે સમ્યક્ત્વને પામી શકે