________________
શતક-૪ ક્ષુ' ઉદ્દેશક-૧૦]
[૩૬૩
લેશ્યા વિચાર
આમા લેશ્યાનું વર્ણન છે અર્થાત્ કૃષ્ણલૈશ્યા નીલલેશ્યાના સંચાગ પામી તે રૂપે અને તે વર્ણ પરિણમે કે કેમ ? આ સખ ́ધી પ્રજ્ઞાપના' સૂત્રના લેશ્યાપદના ચેાથે. ઉદ્દેશક કહેવાના છે,
ટીકાકારે વિસ્તારથી ખુલાસા કર્યાં છે. મતલબ એ છે કે—કૃષ્ણવેશ્યાના પરિણામવાળા જીવ, નીલલેશ્યાને ચેગ્ય દ્રબ્યાનું ગ્રહણ કરી મરણ પામે છે, ત્યારે તે નીલલેશ્યાના. પરિણામવાળા થઇને ઉત્પન્ન થાય છે. અર્થાત્—જે લેશ્યાનુ ગ્રહણ કરીને જીવ મરણ પામે, તે લેશ્યાવાળા થઈને, બીજે ઠેકાણે ઉત્પન્ન થાય છે.
આ પછી ટીકામાં લેશ્યાના રંગા, રસ વગેરેનું. વણ ન છે. ૫૫ લેશ્યાઆના પરિણમન માટે સ્પષ્ટીકરણ
મૈં ૫૫, કૃષ્ણલેશ્યા નીલલેશ્યામાં પરિણત થાય છે કે નથી થતી ? આના ઉત્તરમાં ભગવાને પ્રજ્ઞાપના સૂત્રને ચોથો ઉદ્દેશા જોવા માટે ભલામણ કરી છે. તે આ પ્રમાણે કૃષ્ણઙેશ્યાને અગ્ય વ્યા જ્યારે નીલલેશ્યાને ચાગ્ય દ્રવ્યાને પ્રાપ્ત કરે છે ત્યારે નીલલેશ્યાના વભાવને પામે છે. અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, રસ, ગધ તથા સ્પત પામે છે. કૃલેશ્યાના સ્વામી મરતી વખતે યદિ નીલલેશ્યામાં પરિણમે તો આ લેશ્યામા જ મરણ પામે છે.
1
મનુષ્ય અને તિર્યં ચનેા જીવ ખીજા ભવને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાલા થયે છતે નીલેશ્યાને ચેાગ્ય દ્રવ્યેાના સપથી કૃષ્ણલેશ્યાને ચાગ્ય દ્રવ્ય, સહકારી કારણને લઈને તથારૂપ જીવના પરિણામ લક્ષથી નીલલેશ્યારૂપે પરિણમશે અને નીલલેશ્યાને