________________
(૩૩) માટે પચ્ચખાણ કે તપ માટે કેઈ શક્યતા નથી. આ દષ્ટિએ દેવ કરતાં માનવ જન્મ ઉચ્ચ અને શ્રેષ્ઠ ગણાય છે. તેથી જ કહેવાયું કે માનુષ શ્રેત િિિશ્ચત્ માનવીથી. કઈ વધારે ચડિયાતું નથી. બહુ ઊંડું મંથન કરીએ તે. આપણને ખાતરી થશે કે, માનવે મૃત્યુ પછી મુક્તિ અને તે. શક્ય ન હોય તે ફરી માનવજન્મ પ્રાપ્ત કરવા પિતાનું લક્ષકેન્દ્રિત કરવું જોઈએ. મૃત્યુ પછી દેવગતિમાં જવાની ઈચ્છા રાખવી એ તે માણસ માટે નીચલી કક્ષામાં જવા જેવુંમાનવ જન્મનું અપમાન કરવા જેવું હીન કાર્ય છે. ત્યાગ– તપ-સંયમની પાછળ આવી ઉચ્ચતમ દૃષ્ટિ અને ભાવના. કેળવવા જોઈએ. આ દષ્ટિએ માનવનિ પ્રાપ્ત કર્યા પછી પણ, આપણે જે રાગ-દ્વેષ અને વિષયકષામાં ફસાયેલાં રહીએ, તે આપણાથી વધુ મૂખ કેને કહેવા એ એક કેયડે છે.
માનવને વેદના, આઘાત અને વ્યથા શા માટે ભેગવવા. પડે છે, તેની ચર્ચા બહુ સુંદર રીતે ત્રીજા શતકના સાતમા ઉદ્દેશકમાં કરતાં, પૂ. પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં સાચું જ કહી દીધું છે કે : “ક્રિયાજન્ય કર્મ અને કર્મજન્ય વેદના હેય છે. સુનિવેષને ધારણ કર્યા પછી પ્રમાદને વશ થઈને મુનિરાજો પણ ઉપયોગ શૂન્ય બનીને ખાવાપિવાની, ગમનાગમન કરવાની, સૂવા ઉઠવાની ક્રિયાઓ કરશે, તે ચોક્કસ રીતે ભગવતીસૂત્ર સાક્ષી આપે છે. કે, તે મુનિરાજે પણ કર્મને બાંધશે અને તેમને માટે પણ સંસારનું ચક્કર સદૈવ તૈયાર જ છે” (પાન ૨૫૪) “ચારિત્ર
ગનું સ્પષ્ટીકરણ શીર્ષક નીચેની વિસ્તૃત નોધમાં (પાન ૩૩૫) પૂ મહારાજશ્રીએ અનાસક્ત ભાવે જીવન જીવવાની વાત પર ભાર મૂકતાં સાચું જ કહ્યું છે કે, “પુદ્ગલે