________________
ને લેથા અને નીલ લરિભાષામાં કહીએ તત્તર સમ
(૩૨) આપણે ત્યાં લેશ્યાના છ પ્રકારે છે કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેશ્યા, તે લેશ્યા, પ લેશ્યા અને શુકલ લેશ્યા મનુષ્યની ફ઼રમાં ક્રૂર વૃત્તિને કૃષ્ણ લેશ્યા કહેવાય છે. જેમ -જેમ એ ક્રૂરતા ઓછી થતી જાય અને તેમાં સાત્વિક વૃત્તિને ભાવ મળતા જાય, તેમ તેમ માનવતાને વિકાસ થતો જાય -છે અને વેશ્યા ઉત્તરોત્તર શુભ બનતી હોય છે. કૃષ્ણ લેશ્યા કરતાં જેમાં થોડો વધારે વિકાસ છે તે વૃત્તિને નીલ લેશ્યા, તેથી વધારે વિકાસ તે કાપાત લેશ્યા એમ ઉત્તરોત્તર સમજવાનું છે. સાંખ્ય દર્શનની પરિભાષામાં કહીએ તે, તામસીનવૃત્તિ એ કૃષ્ણ અને નીલ લેશ્યા, રાજેસીવૃત્તિ એ કાપત અને તેજે લેશ્યાનું સ્વરૂપ છે, જ્યારે પદ્મ અને શુકલ લેગ્યા એ સાત્વિક વૃત્તિનું સ્વરૂપ છે. -
- બીજા શતકમાં મુખ્યત્વે જીવોની ભિન્નભિન્ન જાતિઓની -વાતે આવે છે. આ શતકમાં દેવ અને નરકનું વિસ્તૃત વર્ણન આવે છે. દેવોના મુખ્ય ચાર ભેદે છે. વૈમાનિક–વિમાનમાં રહેનારા, ભવનપતિ ભવનમાં રહેનારા, વાણુવ્યંતર–પહાડ, ગુફા અને વનના આતરાઓમાં રહેનારા અને જ્યોતિષ્ક દેવામાં - સૂર્યચંદ્ર-ગૃહ-નક્ષત્ર-તારાને સમાવેશ થાય છે. ત્રીજા શતકમાં (પાન ૨૨૮) અમરેન્દ્ર અને શક્રેન્દ્ર વચ્ચેના યુદ્ધની વાત આવે છે. શકની વધારે ઋદ્ધિ, સમૃદ્ધિ અને સત્તા જોઈ ચમરેન્દ્રને ઈર્ષ્યા આવી અને યુદ્ધ કર્યું. શકની ઈન્દ્રાણીઓ -પ્રત્યે તેની કુદષ્ટિ થઈ અને તેને તાબે કરવા પ્રયત્ન થયા. -ભગવાનની અપાર કરૂણાથી ચમરેન્દ્રને બચાવ થયે. આ -બધી વાતે વાંચતા વિચાર આવે છે કે દેવ અને અસુરે પણ, લેભ અને વિષયવાસનાને આધીન થઈ યુદ્ધો કરે છે. આમાં શાતિ-સમતા કે સમભાવ જેવા ક્યાં મળે છે? દે