________________
શતક–૪ થું ઉદ્દેશક–૯]
[૩૫
ભવિષ્યકાળ ગમે તેટલે થશે, અત્યારના સમયમાં આ વાતને માનવાની શી આવશ્યકતા છે માટે વર્તમાન સમયમાં જે ભાવ વર્તતે હોય, જીવ પણ તેવી રીતે સબોધાશે જેમકે –
સમયમાં જીવને ધ વર્તતો હોય તે સમયે જીવ ક્રોધી છે પણ સંયમી નથી, મૈથુનભાવ વર્તતે હોય ત્યારે જીવ મૈથુન કમ છે. પણ વતી નથી. જ્યારે સમતાભાવ રહે તો હોય ત્યારે જીવ ઔપથમિકભાવને માલિક છે પણ ઔદયિકભાવને નથી. જ્યારે જીવાત્માને કૃષ્ણલેયા વર્તતી હોય ત્યારે જીવ દ્રવ્ય સયમી છે પણ ભાવસયમી નથી. અને જ્યારે શુદ્ધતર પધ લેગ્યા વર્તતી હોય ત્યારે જીવ ભાવ સાયમી છે.
આ પ્રમાણે ભાષા વ્યવહાર ઋજુત્રનયને છે.
પ્રસ્તુત પ્રશ્નમાં પણ હે ભગવન ! નૈરયિક હોય તે નરકમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક હોય છે ?
જવાબમચાવત જ્ઞાની હકીકત સુધી પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલા લેણ્યા પદને ત્રીજો ઉદ્દેશો જેવા ભગવાને કહ્યું છે તે આ પ્રમાણે
“નાર જ નરકમાં ઉત્પન્ન થાય છે અને નરકમાથી નારક બહાર આવતા નથી!”
નયવાદાન્તરે જ ભાષાને આશય સમજવાનું હોય છે. કેમકે બેલનાર અને પૂછનારની વાત બરાબર સાંભલ્યા પછી, અને તેને આશય જાણ્યા પછી જ પ્રત્યેક વાતને વિચાર કરીને જવાબ આપવો જોઈએ. સમજ્યા વિના કોઈ પણ વાતનો જવાબ દેવામા આવે તે પરિણામ શુન્યમા આવે છે અને વૈર વિરોધ ઉભે થાય છે.
પ્રકરણ ગ્રન્થોમાં આપણે એમ ભણ્યા છીએ કે મનુષ્ય કે