________________
શતક-૪ થું ઉદ્દેશક-૯]
[૩૫૭
યારહિતતા, માંસભાજન, સ્થિરવૈર, રોદ્રધ્યાન, મિથ્યાત્વસેવન, અન તાનુબ ધી કપાય, કૃષ્ણ, નીલ અને કાપાતલેશ્યા, પરચાતક, જૂઠ આચણ, પદ્રવ્યાનુ અપહરણ કરવું, મૈથુન કર્મીમાં તીવ્ર આસકિત અને ઇન્દ્રિયાની પરવશતા આદિ કારણેાથી માનવ નરકગતિ તરફ પ્રસ્થાન કરે છે
તિય ચગતિ . ઉન્મા'ના ઉપદેશ, સન્માનેા નાશ, મૂઢહય, આ ધ્યાન, માયાનિાનાદિ શલ્ય સેવન, માયાવી, આર ભ અને પરિગ્રહમા મસ્ત રહેવુ, સતામાં અતિચાર લગાડવા, નીલ તયા કાપાતલેશ્યા, ત્યાગવા યોગ્ય વસ્તુને ત્યાય ન કરવા, વગેરે કારણા તિય ચ અવતારને પ્રાપ્ત કરાવનાર છે
મનુષ્યગતિ —પરિગ્રહ અને આર ભની અપતા, સહજ મૃદુતા અને સરળતા, કાપાત તથા પીત લેશ્યા, ધર્મધ્યાનમાં આસકિત, કષાયાને મન્દ રાખવાના ભાવ, મધ્યમ પરિણામ મેળવેલી વસ્તુને ત્યાગ, દેવગુરુનુ પૂજન, સૌની સાથે પ્રિય ખેલનારા, ખીજાના સુખને માટે તત્પર, જીવન વ્યવહારમાં તટસ્થતા વગેરે સત્કર્મોને લઇને મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે
દેવગતિ ~~~સરાગ સયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણકારી મિત્ર સબ ધ, ધર્મ સાંભળવાની ઈચ્છા. સત્પાત્રમાં દાન, -તપકમ પ્રત્યે શ્રદ્ધા, મૃત્યુ સમયે પદ્મ અને પીત લેશ્યા, ખાળતપ, વગેરે કર્યા દેવગતિને અપાવે છે
$
આવા પ્રકારના શુભાશુભ કર્મોંમા જીવન પૂરૂ કરનાર વ્યક્તિ બીજા જીવા સાથે પોતે જ અધનમા આવે છે,
:
જેમકે ખીજાને મારનાર–ધમકાવકાર વ્યક્તિ મરનાર જીવ સાથે વૈરથી બધાય છે.