________________
૩૫૨]
ભગવતીપુત્ર સારસ ગ્રહ
ધ્રુવ મૃત્યુ:” તેથીજ ભગવાન મહાવીર સ્વામીએ ઇન્દ્ર મહારાજને કહ્યું છે કે “ભા ઈન્દ્ર ! આંખના પલકારા જેટલું પણ વધારે જીવવું ટાઈના હાથમાં ફ્રેન્ચ નહીં.”
ભવાન્તર શા માટે ? અને તેના કારણે
મેળાયતને રે' ઉપાર્જન કરેલા શુભાશુભ ક્રર્માત ભાગવવા માટે ભવભવાન્તર કરવા જ પડે છે, અને તેને યેાગ્ય શરીર ગ્રહણ કરવાનું રહે છે, અને જે ગ્રહણ કરાય છે તેને મૂકવુ પણ પડે છે. જૈન ગાસનમાં ભવાન્તર કરવા માટેની મર્યાદા આ પ્રમાણે છે કે જે આગલા ભવ પ્રાપ્ત કરવાના હોય તે માટે તે ભવનુ આયુષ્ય કર્યાં પહેલા આધવુ પડે છે, ત્યારપછી તે ગતિ માટેનુ નામકર્મ અને તે ગતિમાં લત્ત' જનાર આનુપૃથ્વિ નામક ઉપાવુ પડે છે. શેષ સાતે કર્યાં (જ્ઞાનાવીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય નામ ગોત્ર અને અનન્તરાય)ને બંધ આ જીવાત્મા પ્રતિ સમયે કરે છે કેમકે જ્યા ક્રિયા છે ત્યા કમ છે.' મનની. વિચારધારાઓમા, અને ખાસ કરીને ઘણા ભવાના આપણા સાર્થીદાર ભાવમનમા એક સમયને માટે પણ સ્થિરતા નથી કેમકે ગત ભામાં ભાગવેલા પદાર્થાની સ્મૃતિ અને આ ભવમાં પદાર્થો • મેળવવા માટેની તત્પરતા આ અને કારણેાને લઈને મનમાં થૈય રહેતુ નથી; અનુભવ તે ત્યાંસુધી કહે છે કેઃ “પવનની ગાસડી , ખાંધવી સરળ છે, નદીઓના વેગને નાથવા સહેલ છે, આકાશથી તારા નીચે ઉતારવા પણ સરળ હાઈ શકે છે, સર્પ, વિછી, વાધ, સિહ, ભૂત, પ્રેત “આદિ યાનિઓના જીવાને આપણા ગુલામ બનાવવા સરળ છે પણ મન–મટની વિચારધારામાં ધૈય' લાવવુ બહુ કઠણ છે.''
મન જેવી લેશ્યામાં રમતુ હશે. તેને ચેાગ્ય કર્માં બાધવા ટેસિવાય છૂટકારે। નથી તથા મન જ્યારે ચચલ છે ત્યારે શરીરમા
'