________________
શતક-૪થું ઉદ્દેશક–૯]
[૩૫૧
આયુષ્યવાળો હોવાથી તે નરયિક જ કહેવાય, અને તે નરકમાં જ જાય ૫૪ ચારે ગતિમાં જન્મ મરણ અનિવાર્ય છે ?
કા ૫૪ ચાર ગતિરૂપ સ સારમાં સાતે નરકભૂમિના બધાએ નારકછો, ચારે નિકાયના સ પૂર્ણ દેવો, અસુર, ઈન્ડો, સૂર્યચન્દ્ર વગેરે ટે. સૂક્ષ્મ–આદર નિગદના અનતાનત જીવો, પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયના અન તજી, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના બધાએ
છ, આર્યદેશ, અનાર્યદેશમાં જન્મેલા વિદ્વાનો, વિજ્ઞાનીઓ, ડિકટરે, સત્તાધીશો, શ્રીમત, સાધુઓ, ખોડખાપણવાલા મનુયો, રૂપર ગથી પરિપૂર્ણ માણસ, ઉર્દૂ, કારસી, જર્મન, અ ગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાના જાણકારે, ધર્મના ઉપદેશકે, સંગીતકારો, પરમાત્માને સાક્ષાત્કાર કરનારા, ધ્યાનિઓ, યોગિઓ, હઠાગ્રહિઓ, હઠગને જાણનારાઓ, વગેરે બધાએ જીવોને માટે એકજ નિયમ છે કે જે જન્મે તે કેરે છે” જન્મેલે માણસ અમર રહી શકતો નથી, હજારે લાખે દેવતાઓ પણ જન્મેલાને અમર બનાવી શકતા નથી સંસારમાં કે દેવલોકમાં એ એક પણ પદાર્થ નથી કે જેનું ભજન કરવાથી માણસ અમર રહી શકે ! “અમૃતમાના હેવા રામા મ્યુ’ આ ઉક્તિ તે કવિઓના મગજને આભારી છે, આમાં વાસ્તવિકતા હોય તે એટલીજ કે પ્રભનવશ” પણ "માણસમાત્ર સત્કર્મોને આચરે જેથી દેવલોકમાં અમરરૂપે ઉત્પન્ન થઈ શકે છે. બાકી તો “લી જુથે અર્થ વિરાત્તિ” એટલે પુણ્ય કર્મ ક્ષયે થયે છતે અર્થાત દેવકનું આયુષ્ય પૂર્ણ યે અમૃતના ભોજન કરનારા દેવોને-ઇન્ડોને પણ બીજો અવતાર લેવો પડે છે, માટે જન્મેલાનુ મરણ નિશ્ચિત છે. ‘નાતર બ્રિ