________________
શતક-જથું ઉદ્દેશક-૧ થી ૮
[૩૪૯
૨ બલદેવ બરાબર ૧ વાસુદેવ
૨ વાસુદેવ બરાબર ૧ ચક્રવર્તી આ ચક્રવર્તી મહાધિરાજ પાસે નીચે પ્રમાણેની વૈભવ, સત્તા અને સૈન્ય હોય છે. આ પ્રમાણે –
૭૨ હજાર શહેર, ૩૨ હજાર મુકુટબધી રાજા, ૧૪ દેવાધિષ્ઠિત રત્ન, ૮ મહાનિધિ, ૬૪ હજાર અન્તઃપુર સ્ત્રી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૮૬ કરેડ ગામના અધિપતિ હોય છે.
૧૦ લાખ ચક્રવત બરાબર ૧ નાગકુમાર દેવ ૧ કરોડ દેવ બરાબર ૧ ઈન્દ્ર હોય છે
(૨) સામાનિક :–એટલે ઈન્દ્ર સ્વરૂપે નહી પણ ઈદની જેમ. અધિકાર તથા ઋદ્ધિવાલા દે.
(૩) ત્રાયસ્ત્રિ શ .–જે ઈન્દ્ર મહારાજના પ્રધાનરૂપે કે પુરહિત રૂપે હોય છે તે દે
(૪) પાર્વઘ – મહારાજના મિત્રરૂપે દેવ (૫) લોકપાલ –દેવલોકની રક્ષા કરનારા દેવે (૬) આત્મરક્ષક ઈન્દ્ર મહારાજના શરીરની રક્ષા કરનાર દેવ.. (૭) અનિક –ઈન્દ્રની સેના રૂપે દે (૮) પ્રકીર્ણક – ઈન્દ્રની પ્રજા રૂપે દે (૯) આભિગિક ઈન્દ્ર મહારાજના દાસ રૂપે દેવે
(૧) કિબિષિક “–દેવવિમાનમા અન્ય (ભગી) જેવું કામ કરે છે તેવા દે
ઉપર પ્રમાણેને દશ ભેદોમાથી કેવળ વ્યતર અને જ્યોતિષ્ક• દેવનિકાયમી ત્રાયસ્ત્રિ શક અને લેકપાળ દેવતા હતા નથી આ,