________________
૩૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જન્મે છે, એવે છે, અને સંસારના સુખોને ભોગવે છે. ખાઈ છે, પીએ છે અને મેજ-મઝા માણે છે. હરે છે, કરે છે અને જુદી જુદી ક્રિીડ ઓ કરે છે. મૃત્યુ પાસે આવતા આક્રન્દન કરે છે, તથા દુઃખી છે પણ થાય છે વિષયવાસનામા તથા વૈરાગ્યરસમાં મસ્ત રહે છે. મનુષ્યલોકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કોટવાલ, ફોજદાર, સેનાપતિ તથા સે કે અને નગરશેઠ હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતનું ખૂબ લબાણથી સ્પષ્ટીકરણ જૈન-આગમોમાં છે યદ્યપિ દેવલોકમા ચેરી કરનારા, લુટફાટ કરનારા અપરાધિઓ નથી હોતા, તે પણ પુણ્યકર્મની સત્તા વિદ્યમાન હોવાના કારણે પુણ્યના–સામ્રાજ્યને સૂચવનાર, પ્રત્યેક વિમાનમા દેવ ૧૦ પ્રકારના હોય છે તે આ પ્રમાણે – ઈન્દ્રની અગાધશક્તિ
(૧) ઈન્દ્ર :-એટલે દેવગતિ નામકર્મના ઉદયને લઈને પોતાના વિમાનવાસી દેવે ઉપર જે આવિપત્ય ભેગવે છે તે ઈન્દ્ર કહેવાય
છે. આ ઈન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે ? તેને ઉત્તર – -- શામાં આ પ્રમાણે મળે છે.
૧૦ પુરુષના જેટલી શક્તિ ૧ બળદમાં હોય છે
૧૦ બળદ બરાબર ૧ ઘોડે. ૧૨ ડા બરાબર ૧ પાડો ૧૫ પાડા બરાબર ૧ હાથી ૫૦૦ હાથી બરાબર ૧ સિહ ર૦૦૦ સિહ બરાબર ૧ અષ્ટાપદ
૧૦ અષ્ટાપદ બરાબર ૧ બલદેવ.