________________
-
-
-
-
-
----
-
-
-
-
-
-
-
-
-
શતક : ૪ થું
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈશાનનો પરિવાર
રાજગૃહ નગરીની આ વાત છે. ઈશાનને પરિવાર, એ આ પ્રકરણને વિષય છે. તેને સાર આ છે –
ઈશાનેન્દ્રને ચાર લોકપાલે છે; સેમ, યમ, વૈશ્રમણ અને વરુણ. તેનાં ચાર વિમાને છેઃ સુમન, સર્વતોભદ્ર, વષ્ણુ અને સુવશ્. સેમ નામના લેકપાલનું મોટું વિમાન મંદર પર્વતની ઉત્તરે ઈશાનાવત સક મહાવિમાનની પૂર્વે તિરછું અસંખેય હજાર જન મૂક્યા પછી તેમનું મહાવિમાન છે.
આવી જ રીતે રાજધાનીઓ સમજવી. ૪ રાજધાનીએના ૪ ઉદ્દેશક સમજવાના છે પ૩ ઇન્દ્રલેકનું વર્ણન
પર ૫૩. ઈન્દ્ર, ઈન્દ્રાણિ, દેવ તથા દેવીના પર્યાયવાચી શબ્દો, તથા સર્વસામાન્ય વિવેચન તે બધા દર્શનના શાસ્ત્રમા–કાવ્યોમા જાણવા મળે છે. પણ બધી રીતે વ્યવસ્થિત દેવલોકનું તથા તેમાં વસનારા દેવાનું, ઈન્દ્રોનુ, તેમની રાજધાનીઓનુ, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-રંગ, શરીર તેમજ વિમાનનું વર્ણન જેટલું જેનાગોમાં અને પ્રકરણ સૂત્રમાં જોવા મળે છે તેવુ બીજે કયાએ પણ જોવા મલતુ નથી.
દે અને ઈન્દ્રો પણ સસારી જીવો જ છે તેમને પણ પુણ્ય–પાપ, સુખ-દુખ, સગ-વિયોગના અનુભવો થાય છે..