________________
૩૪૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
અગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય રિલીઝન’ શબ્દ છે, જેનો અર્થ વિભકત માણસ, એટલે જૂદ થયેલો માનવ બીજા સાથે એકીકરણમા–અર્થાત પરસ્પર વિચારોની સમજુતી કરીને એક ઝાડ નીચે આવે અને આખાએ સમાજ આસુરી વૃત્તિઓના કારણે દેવીસ પત્તિ સપન્ન પરમાત્માથી જૂદો થયે છે. માટે તે જુદાઈ, દયા, દાન, ક્ષમા આદિ પરમાત્માના આદેશને જીવનમાં ઉતારીને પાછો અરિહંત દેવના માર્ગે આવે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, પ્રપંચ આદિને ત્યાગ કરે.
ઉપર પ્રમાણેના માવડીના હદયમાં રહેલા ત્રણે ગુણો આપણા જીવનમાં ઉતારવા માટે જ આપણે પણ માતાની તસ્વીર પ્રતિક્ષણે સામે રાખવી જોઈએ. જેથી માનવતાનો વિકાસ સાધી શકવા માટે સમર્થ બની શકીએ.
માનવતા વિનાના આજના આપણું જીવનમાં ઉધી ગ ગી વહી રહી છે, છતાં પણ આપણે જોઈ શક્તા નથી, સમજી શકતા નથી તેનું કારણ એક જ છે “માતૃત્વ હૃદયા સ્ત્રી શક્તિનુ આપણે બહુમાન કરી શક્યા નથી.”
અભુતશક્તિ, ક્ષમાશીલા, પ્રેમમૂર્તિ, વાત્સલ્યપૂર્ણ સ્ત્રીને આપણે ઓળખી શક્યા નથી ઓળખી હશે તે ? સ્વાર્થ પૂરતીજ ઓળખી હશે ? માટે જ સ્ત્રી શક્તિ સાથે દૂષિત અને પાપથી ભરેલી ભાવના (વાસનાઓના કારણે જ આપણા જીવનમાં મોટામાં મેટી ખોટ રહેવા પામી છે જે ખેટની સ સારભરના કોઈપણ પદાર્થથી તથા ગમે તેટલા જ્ઞાન-વિજ્ઞાનથી પણ ભરપાઈ થઈ શકી નથી આ પ્રમાણે પુરુષ જાતના જીવનમાં રહેલી પાયાની ખોટ આપણને આગળ વધવા દેતી નથી, તેથીજ આપણા જ્ઞાન-વિજ્ઞાન અવળે રસ્તે ચઢી ગયા અને માનવ માત્રના શત્રુ બન્યા તેઓની