________________
૩૩૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પરિણતિના ફળ પશુ આપણે જોઈ શકીએ છીએ.
માણસને દુઃખી–મહાદુ ખી બનાવનાર પરપદાર્થ નથી પણ અસંસ્કારી-કુસસ્કારી, મિથ્યાસ સ્કારી મન, જીવનનું અજ્ઞાન, મેહવાસનાને ભયંકર અંધકાર, મિશ્ચકલપનાની માયા, શરીરને પુષ્ટ બનાવવાનું ઉધું જ્ઞાન, આદિ કારણથી જ માણસ પોતાના હાથે દુખની પર પરા સ્વીકારી લે છે. માટે જ જીવ ઈન્દ્રિયના ભોગ અને તેની લાલસાને જ જીવનનું સર્વસ્વ માની બેસે છે. ત્યારે પુદ્ગલ પદાર્થો પણ આપણને ચમત્કાર બતલાવવા માટે તૈયાર જ હોય છે. અને એક વાર જે મનજીભાઈ આત્મા ઉપર સવારી કરી ગયા તો સમજી જ લેવાનું કે, આપણો આત્મા કદી પણ સમર્થ બની -શકશે નહી. પછી તે આખુ જીવન સુખની છાયા ગતવામા જ પૂર્ણ થશે.
માણસ માત્ર સમજે છે કે અડદની દાળ ખાવાથી હું મરવાનો -નથી તેમજ અમર પણ થવાને નથી. છતાં એ બિચારી અડદની -દાળ આપણા જીવનમાં કેવા તોફાન મચાવી દે છે!
આપણે તે વિચારવાનું એ છે કે આ બધા તોફાન દાળ કરાવે છે ? અથવા અસંસ્કારી આપણું મનજીભાઈ ?
દાળના ખાનારા હજારો માણસ આજે પણ ટેસ્ટ પૂર્વક દાળ ખાય છે જ્યારે મને દાળ પ્રત્યે આટલી બધી નફરત કેમ છે ? - જે આપણને તે સમયે સબુદ્ધિ આવે ! અથવા જ્ઞાનનો પ્રકાશ લાધે ! તે આપણે અનંતરાત્મા જ જવાબ આપશે કે દાળ પિતો બેચારી જડ છે પુદ્ગલ છે. રોટલી ખાવા માટે એક સાધન
છે એ મારે શું કરવાની હતી ' ત્યારે દાળનો દોષ નથી પણ હું પિતે જ ઈન્દ્રિયેને ગુલામ છુ માટે, અને તેના ભોગવિલાસો જ