________________
૩૩૨]
[ભગવતીસૂત્ર' સારસ'ગ્રહ
..
દ્રવ્ય અને પર્યાયાની શકિતઓનુ વિશ્લેષીકરણ કરવાની શકિત જ્યા સુધી આત્મા કેળવતા નથી ત્યાંસુધી રાગદ્વેષમાથી બહાર આવવાની શકયતા નથી, ત્યારે જ અશુભ સ્પર્ધા, રસ, ગન્ધુ વર્ણ અને શબ્દને પ કરતા, સ્વાદ લેતાં, સુધતા, શ્વેતા અને સાલળતા જ મનજી ભાઈનેા ૧૦૮ ડીગ્રીનેાપારા ઉંચા ચઢી જાય છે. ગટરનુ પાણી દુર્ગન્ધ મારતુ હાય છે ત્યારે તે જોતાંજ આપણા મન~વચન તથા કાયામા ચચલતા આવતા વાર લાગતી નથી “ચ ચલતા અસયમ છે અને સ્થિરતા ચારિત્ર છે.” આમ -સમજવા છતા પણ ગટરના પાણીની દુર્ગંધતાને જોઈને નાકે રૂમાલ મૂકવા પડે છે પણ આપણે તે આવી દુંધીમા કેટલીયેવાર જન્મ્યા, આલેચ્યા, અને આવા પદાર્થો ખાધા છે સા છે, -પર્યા છે અને જોયા છે છતા પણ સસારમાં આવા ગન્ધાતા પુદ્ગલે! કાઇ કાળે પણ નાશ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહી, ત્યારે આપણા શુભ કે અશુભ કર્મોને લઈને મળતા શુભાશુભ પુદ્ગલામાં આપણે કેવી રીતે રહેવુ ? આવુ શિક્ષણ જ આધ્યાત્મિક શિક્ષણ છે.
શુભ પુદ્ગલા એટલે મનગમતા પુદ્ગલામા રાગની પરિણતિ, અને અશુભ એટલે અણગમતા પુદ્ગલામા દૂધ-તિરસ્કાર–ધિકારની પ્રવૃત્તિ આ બને પરિણતિઓના સમયે સામ્યપરિણતિ કેળવવી જોઈએ
મનગમતા શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પર્શના ભોગવટામાં આપણા આત્મા રાગાધીન બનીને તે તે પુદ્ગલાની માયાના ચક્રમાં -એભાન થઈને સદ્વિવેકને દેશવટો આપ્યા છે અને અહંકારના ભારથી “ખાઈને કર્ત્તવ્ય મૂઢ બન્યા છે
અણગમતા શબ્દ, રસ, ગન્ધ અને સ્પર્શીમાં આ આત્મા દ્વેષવશ શ્રૃષ્ટને ઘણાઓની સાથે વૈર કર્મ બાધ્યા અને તેના કડવા ફળા દુર્ગતિમાં
1