________________
શતક-૩ નું ઉદ્દેશક–૯].
[૩૩૧
ચારિત્રયોગનું સ્પષ્ટીકરણ
“વારિ૪ થિરતાપ;” આત્મામા પૂર્ણરૂપે સ્થિરતા લાવવી તે સમ્યફ ચારિત્ર કહેવાય છે અને તે સ્થિતિ ને ટકાવવા માટે નિવૃત્તિલક્ષ્ય પ્રવૃત્તિ અર્થાત અનુક્રમે પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિને રંગ લાગતે જાય તેવી પ્રવૃત્તિમાં રાગદ્વેષ વિનાનું જીવન જીવવું તે સ્થિરતા છે, જે ચારિત્ર છે.
ચિત્તવૃત્તિના રોધને વેગ કહે તે એટલા માટે ઠીક નથી કે આત્મામાં સ્થિરતા વિનાની ચિત્તવૃત્તિને રોધ તો “માછલા પકડવાની ભાવનાવાળે બગલે, માખીને પકડવાની દાનતવાલી ગરોલી, મૃગ-(હરિણ)ને મારવા માટે તૈયાર થયેલ શિકારી વગેરેમાં પણ ચિત્તનો અને શરીરને રોધ સ્પષ્ટ દેખાય છે
અમુક સ્વાર્થને લઈને પણ વચનને ધ સુલભતમ બને છે. જેમકે – આપણને અત્યારે ગરજ છે, અથવા બોલવા જતા આપણા સ્વાર્થને હાનિ પહોચશે માટે “મનં સર્વાર્થaધY” આવો કેગ કદાચ દાત્મિકતાને પણ આમ ત્રણ આપી શકે છે. તથા માયા, મૃષાવાદ પ્રત્યે પણ પ્રસ્થાન કરાવી શકે છે
માટે માનસિક-વાચિક અને કાયિક યોગેમાં પાપની, તથા પાપ ભાવનાઓની નિવૃત્તિ લાવવી તે ચારિત્રયોગ છે.”
આત્મા વડે જ આત્મા જેવો અર્થાત પોતાના આત્માની નબળી કડીઓને, તથા દૂષણોને તેમજ રાગ-દેશાત્મક જીવનને આત્મા વડે જેવુ, અનુભવવુ અને તેના ત્યાગમાં જ પ્રયત્ન કરે તે પણ સમ્યક્ ચારિત્ર છે
પર તુ આત્મા જ્યારે પિતાનું ભાન ભૂલે છે ત્યારે રાગદ્વેષને. પોષતો જાય છે. ,