________________
(૩૦)
જે કીમતી ગણી, ધનવાન અને શ્રદ્ધાળું જૈન વર્ગ સેનાનાણું કે ચાંદી નાણું મૂકે છે. ભગવતી સૂત્ર બહુ મેટુ છે. શ્રી ભગવતી સૂત્રના હાલ એકતાલીસ વિભાગે છે. આ દરેક વિભાગને શતક કહેવાય છે અને તેને પેટા વિભાગને ઉદ્દેશક કહેવાય છે. આ અગમાં એક કરતાં વધારે અધ્યયને, દશ હજાર ઉદેશ, છત્રીસ હજાર વ્યાકરણ (પ્રશ્નો) અને બે લાખ અઠ્યાસી હજાર પદે હતાં. વીર સંવત ૯૮૦ કે ૯૯૩માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખ પદે, આગમનું લિપિબદ્ધ, કરવાનું મહાભારત કાર્ય કરવામાં આવ્યું હતું. તે વખતે વિવિધ આગની જે સંકલના કરાઈ, તેને અનુરૂપ વર્તમાન ભગવતીસૂત્ર છે. એટલે વર્તમાન ઉદ્દેશક પદેની, સખ્યા પહેલાની માફક જોવામાં આવતા નથી. - દરેક ધર્મગ્રંથોના મુખ્ય બે વિભાગે પડી શકે છે. એક વિભાગ ઉપદેશ ગ્રંથનો અને બીજો વિભાગ સિદ્ધાંત ગ્રંથને. ઉપદેશ ગ્રંથમાં સામાન્ય રીતે માણસને વૈરાગ્યાદિ ભાવ ઊપજે, તે રીતે બાબતે ચર્ચવામાં આવે છે, જેથી કઈ પણ વાચે તે સહેલાઈથી તે સમજી શકે છે આપણું આગમ ગ્રંથમાં ઉત્તરાધ્યયન સૂત્ર આવા ઉપદેશથી ભરેલું છે જ્ઞાનના સાગર રૂપી ભગવતી સૂત્રમા જો કે ગણિતાનુયાગની પ્રધાનતા છે, છતા પણ તેમાં દ્રવ્યાનુયેગ, ચરિતાનુગ અને કથાનુયેગના પાઠ મૌક્તિકે પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે. આ રીતે, ભગવતીસૂત્રમાં ઉપદેશ અને સિદ્ધાંતને સુભગ સંગ છે, જે આ સૂત્રની વિશેષ વિશિષ્ટતા છે. ' - અસંવૃત્ત-સંવૃત્ત અણગાર (પા ૨૪) ની વાત બહુ સમજવા જેવી છે. અનાદિ કાળથી રઝળતા આપણા જીવનને અન તા ભવે થયા છતાં–અંત કેમ નથી આવતો ? રઝળપાટ