SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ ઉદ્દેશક-૯] ' [૩ર૯ આ પાચેમા કસાધન, અને કરણ સાધનથી વિગ્રહ કરવો જેમકે - g-egનેતિ ” અર્થાત્ બીજ પદાર્થોને જે સ્પર્શ કરે છે, અથવા આત્માના ઉપયોગ વડે જે પદાર્થને સ્પર્શ કરાય છે, અથવા જેના આશ્રયથી શીત-ઉષ્ણાદિ પર્યાયો જાણવામાં આવે છે તે સ્પર્શેન્દ્રિય કહેવાય છે. આજ પ્રમાણે-અરતિ-રરરેડના નિતિ-બ્રિતાને જ चपटे वा चेष्ट अनेन । शृणोति श्रूयतेऽनेन वेति रसनम् , avમ્ શુ તથા શ્રવ” આ પ્રમાણે આ ઈનિા માધ્યમથી આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ ઈન્દ્રિયો નિયત વિષયને જ ગ્રહણ કરવાવાલી હોવાથી સ્પશેન્દ્રિય પદાર્થોમાં રહેલા કઠિન, કમળ, ભારી, હલકે, ઠડે, ગરમ, સ્નિગ્ધ, ચિક્કણો) અને રૂક્ષ (લુખો) આ આઠે સ્પર્શીને ગ્રહણ કરવાની શકિત રાખે છે. પદાર્થ માત્રમાં પ્રાયઃ આઠ સ્પર્શી જ હોય છે. રસનેન્દ્રિય પદાર્થોમાં રહેલે તીખો, કડવો, કષાયેલું, ખાટ, -મીઠો રસ ગ્રહણ કરે છે , , ધ્રાણેન્દ્રિય સુગન્ધ અને દુર્ગધને ગ્રહે છે ચક્ષુરિન્દ્રિય . કાળા, ધોળા, નીલા, પીળા, અને લાલ રંગને રહે છે - શ્રવણેન્દ્રિય સચિત્ત એટલે જીવતા માણસના શબ્દને અચિત્ત એટલે જડ પદાર્થોના ઘર્ષણથી થતા શબ્દોને, સચિતાચિત્ત એટલે સગીત મડળીમા માણસો ગાતા હોય તે સચિત અને વાજિત્રોને અવાજ અચિત્ત છે , આ પ્રમાણે આત્માના પ્રયોગથી–ઉપયોગથી; ઈન્દ્રિયો કાર્યરત
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy