________________
૩ર૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કર્મને લઈને આ ચાલુ ભવમા માનવને ઈન્દિની પ્રાપ્તિ થાય છે
પહેલા વર્ણન કરી ગયા છીએ કે આત્માને જે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે ઈન્દ્રિયોને આત્માએ જ પોતાની મેળે રચેલી છે
આ ઇન્દ્રિયનું વિષય ગ્રહણ સર્વથા નયત હોય છે. માટે તેમાં કોઈ પણ ઈશ્વરની કે દેવદેવીની દખલગિરી નથી હોતી.
મહાભય કર અધિકારમાં એક ફળ આપણું હાથમાં આવે છે, તેને સ્પર્શ કરવાથી જ તેના આકાર વિશેપને લઈને આપણે નિર્ણય કરીએ છીએ કે આ કેરી છે.” દબાવવાથી “પાકી ગયેલી લાગે છે સુંઘવાથી તેમાં મીઠે રસ છે એમ જાણ , શક્યા પણ અંધારામાં આંખ પોતાનું કામ નહી કરવા છતાં પણ આપણે કલ્પીએ છીએ કે, આ કેરી પીલારંગની છે આ પ્રમાણે કેરીના પાલાર ગની કલ્પનામાં ઈશ્વરને સાક્ષાત્કાર નથી પણ “અનુગ્રહ, ઈહા, અપાય, ધારણા આ ચારે પ્રકારના મતિજ્ઞાનમાથી ધારણા” નામના મતિજ્ઞાનને જ ચમત્કાર છે કેઈપણ પદાર્થનાં, જ્ઞાનમાં “ધારણા શક્તિવડે જે પદાર્થોના-રૂપ, રંગ, આકાર આ આપણું મગજમાં સ્થિર થયા હશે તે જ પ્રમાણે ધારણા પણ તેની તીવ્ર રહે છે. અને આ લબ્ધિના કારણે જ કોઈ પણ અવધારિત પદાર્થ જ્યારે સામે આવે છે ત્યારે તેને નિર્ણય કરતા વાર લાગતી નથી.
અવધાન પ્રયોગોમાં દેવી શક્તિનો ચમત્કાર નથી પણ ધારણ” શક્તિ જ ચમત્કાર હોય છે.
હાથચાલાકીના પ્રયોગ કરતાં જે ધારણા દૃઢ થાય છે. તેનાથી જાદુઈ પ્રાગે પણ થઈ શકે છે.
ઈન્દ્રિયે પાંચ છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રવણ.