SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ ઉદ્દેશક-૮] [૩૨૭ અધિપતિએ :- ઘેષ મહાઘેાષ, સ્તનિતકુમારેશના આવત્ત, વ્યાવર્ત્ત, નંદિકાવત્ત અને મહાન કિાવત્ત દક્ષિણ ભવનપતિના ઈન્દ્રોના પ્રથમ લેાકપાલે આ છેઃ— સેામ, કાલવાલ, ચિત્ર, પ્રભુ, તેજસ્, રૂપ, જલ, તિગતિ, કાલ અને આયુક્ત. :~ પિશાચકુમારાના અધિપતિ મળે છે ઃ— કાલ, મહાકાલ, સૂરૂપ, પ્રતિરૂપ, પૂર્ણ ભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, કિ'પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ, એ બધા વાણુન્યન્તર દેવાના ઇન્દ્રો છે. યેતિષિક દેવાના અધિપતિ મખે છેઃ સૂય ને ચંદ્ર. સૌધર્મ અને ઈશાનકાણુના અધિપતિ :—શકે, સામ, યમ, વરુણ, વૈશ્રમણ, ઈશાન, સેામ, યમ, વરુણ અને વૈશ્રમણુ, ઇન્દ્રિયાને વિષય આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા આમાં ઈન્દ્રિયાના વિષયે કેટલા પ્રકારના એ આ પ્રકરણમાં ખતાવ્યુ' છે. તેના માટે કહ્યું કે−ઇન્દ્રિયાના વિષયે પાંચ પ્રકારના છે. શ્રોત્રેન્દ્રિયને વિષય અને યાવત્ સ્પર્શે ન્દ્રિયને વિષય આ સંબધી જીવાભિગમ સૂત્રને જ્યેાતિષિક ઉદ્દેશે જોવાની ભલામણ કરી છે. ૫૧ પાંચ ઈન્દ્રિયાની વિષદ વ્યાખ્યા મૈં ૫૧. સ્વનિયંત્રળનિયતાનિ—ન્દ્રિય રહ્યુ.” આ ઉક્તિને અનુસારે ગતભવમા ઉપાર્જન કરેલ પ ંચેન્દ્રિય જાતિનામ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy