________________
૩ર૬
ભિગવતીસૂત્ર સારસંગ્રહ.
આ પ્રકરણમાં અસુરકુમારાદિ દેવે ઉપર આધિપત્યા ગવતા દેવેનું વર્ણન છે. સાર આ છે –
અસુરકુમાર દેવે ઉપર અધિપત્ય ભેગવતા દસ દે. છે. તે આ છે – ચમર, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ, બલિ, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ.
નાગકુમાર ઉપર અધિપત્ય ભેગવતા દેવે – ધરણુંકાલવાલ, કેલવાલ, શિલપાલ, શંખવાલ, ભૂતાનંદ, કાલવાલકેલવાલ, શંખવાલ અને શૈલપાલ. - સુવર્ણકુમારના અધિપતિઓ – વેણુદેવ, વેણુદાલિ, ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ ને વિચિત્રપક્ષ. -
વિદ્યુસ્કુમારના અધિપતિઓ – હરિકાન્ત, હરિસહપ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત ને સુપ્રભાકાન્ત.
અગ્નિકુમારના અધિપતિઓ – અગ્નિસિંહ અગ્નિમાણવ, તેજસૂ, તેજસિંહ, તેજકાન્ત, ને તેજપ્રભ. - દ્વીપકુમારના અધિપતિઓ – પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂયાંશ, રૂપકાન્ત, અને રૂપપ્રભા '
ઉદધિકુમારના અધિપતિઓ – જલકાન્ત, જલપ્રભાત જલ, જલરૂપ, જલકાન્ત ને જલપ્રભ.
દિકકુમારને અધિપતિઓ – અમિતગતિ. અમિત-- વાહન, ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ ને સિંહવિક્રમગતિ,
વાયુકુમારોના અધિપતિઓ – વેલંબ, પ્રભજન, કાલમહા લ, અજન અને રિષ્ટ.