________________
૩૨૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
(૧૦) કુ -ઘડામાં નારકેને નાંખીને રાંધે છે (૧૧) ઘનુપ–ધનુષ્યના બાણ વડે વીંધવાનું કામ કરે છે. (૧૨) વાસ્તુ–ગરમા ગરમ રેતીમાં નાંખે છે. (૧૩) વૈતરી–પરૂ, લેહી વગેરે ગંધાતા પદાર્થોથી ભરેલી
નદીમાં નાક જીવોને નાખવાનું કામ કરે છે. (૧૪) ઘાવર-શાલ્મલી, ( વજી જેવા કાંટાવાલા) ઝાડ ઉપર
, નારક જીને ચઢાવવામાં આવે છે. તે (૧૫) મ –ભય પામેલા નારકેને વાડામાં પૂરી રાખે છે.
વરૂણનું વર્ણન - હવે ત્રીજા વરૂણ નામના કપાળનુ આ પ્રમાણે વર્ણન છે.
જે સૌધર્માવત સક મહાવિમાનની પશ્ચિમે વરૂણરાજનુ સ્વયંજલ નામનું મહાવિમાન છે. આ લોકપાળની આજ્ઞામાં વરૂણકાયિક વરૂણદેવકાયિકે, નાગકુમાર, નાગકુમારિકાઓ, ઉદધિકુમારે, ઉદધિ કુમારિકાઓ, સ્વનિત કુમારે, સ્વનિત કુમારિકાઓ આદિ બીજ પણ ઘણું દે રહે છે. જેઓ –
તવૃષ્ટિ - વેગપૂર્વક વરસાદ વરસવો. મંતવૃષ્ટિ :– ધીમે ધીમે વરસાદ આવે છે. યુવૃષ્ટિ – અનાજ વગેરેનો સારો પાક થાય તેવો વરસાદ. તુષ્ટિ – અનાજ વગેરે ન પાકે તેવો વરસાદ. કોએ – પહાડની તળેટીથી પાણીની ઉત્પત્તિ કાપીઢ – તલાવ વગેરેમાં ભરેલો પાણીને સમૂહ. અપવાદું – પાણીના થોડા થોડા રેલા