________________
શતક– ૩જું ઉદ્દેશક–9
૩૨૧
મરણ, રુધિરપાત, ગામ-દેશ–મડળ–નગરના રોગો, માથાને દુખાવો, આંખની પીડા , કાનની વેદના, નખના રોગ, દાતની પીડા વળગાડ, યક્ષ-ભૂતની પીડા, એકાન્તરીયા તાવ આદિ, ઉદ્વેગ, ખાસી, દમ, અજીર્ણ પાંડુરોગ, હરસ, ભગંદર, છાતી–માથું તથા
નિનુ અને પડખાનું,” કાખનુ વગેરેનું શૂળ, મરકીગ, તીડ, મછર, જૂ માકડ આદિને ઉપદ્રવ આદિ બીજા પણ રંગો કરનારા' છે આ યમદેવની આજ્ઞામાં રહેનારા ૧૫ પ્રકારના પર ધામિઓ નારક જીવોને આ પ્રમાણે પીડા આપે છે. ૧૫ પરમાધામીઓ , (૧) વ–નારક જીવને ઉંચેથી નીચા ફેકે છે (૨) સંવર -અસુરો કાતર વડે નારકના ટૂકડા કરીને ભાઠામાં
પકાવવા યોગ્ય બનાવે છે (૩) રામ-નારને શાતન પીડા આપે છે. એટલે છેલે છે(૪) સાવરું–નારકના આંતરડાઓ અને હૃદય ને બહાર કાઢે છે છે અને બીજી પણ પીડાઓ આપે છે. (૫) –બરછી અને ભાલા વગેરેથી નારકીના જીવન પરોવવાનું
કામ કરે (૬) ૩u –નારના અગોને તથા ઉપાંગોને ચીભડાની જેમ
ચીરી નાખવાનું કામ કરે છે (૭) વાઢ- કડાઈમાં નાંખીને નારકોને રાધે છે. (૮) મહાવઢ-નારક છના ચીક્કાસવાલા માંસના ટૂકડાઓને
ખાડે છે અને સ્વાદ લે છે . (૯) પત્ર-તલવારની ધાર જેવા પાદડાઓનુ વેન બનાવીને
નાક છોને તેમા ફેકે છે.