________________
૩૨૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
સ્પષ્ટ દેખાય છે. તે આ સમ નામના કપાળથી અજાણ નથી તથા મંગળ, ગ્રહ, શનૈશ્ચર, ચ, સૂર્ય, શુક્ર, બુધ, ગુરૂ, અને રાહુ દેવે પણ આ લેકપાળ ને અભિમત છે સાર આ છે કે આ બધા ગ્રહે મનુષ્યજાતિ તથા પશુજાતિના પ્રાણાય, જનક્ષય, કુલક્ષય આદિને કરનારા છે અને આ લેકપાળની આજ્ઞામાં રહે છે અર્થાત પુત્ર જેવા છે.
તીર્થ કર દેના અનન્ય ચરણ ભક્ત ઈન્દ્ર મહારાજના 'આજ્ઞાપાલક સોમ નામના લોકપાળની આજ્ઞામાં ગ્રહોને નિવાસ છે. માટે ગ્રહ પણ જિનેન્દ્ર ભક્ત હોવાના કારણે પ્રતિકા આદિ વિધાનોમાં તેમને આ પ્રમાણે આ જલી આપીએ છીએ.
-મક્ષિાનવ-સુઘ-ગુહ- - શ્ચર-દુकेतु प्रमुखाः ग्रहाः सुपूजिताः सन्तु, सुग्रहाः सन्तु, पुष्टिदाः सन्तु, तुष्टिदाः सन्तु, मंगलदाः सन्तु, समहोत्सवदाः सन्तु । આ પ્રમાણે કહીને ગ્રહોને પુષ્પ વગેરેથી પૂજીએ છીએ યમનું વર્ણન
યમ નામના બીજા લોકપાળ માટે આ પ્રમાણે જાણવું. સૌધર્માવત સક મહાવિમાનના દક્ષિણભાગે સૌધર્મકલ્પ છે, ત્યાથી - અસંખ્યાત હજાર યોજન મૂક્યા પછી, ઈન્દ્રમહારાજની આજ્ઞામાં રહેવાવાલા આ લોકપાળનું વિમાન આવે છે. જે વિમાનની લ બાઈ પહોળાઈ ૧ર લાખ જનની છે. આ લેકપાળની આશામાં, ચમકાયિક, યમદેવકાયિક, પ્રેમકાયિક, (વ્યન્તર વિશેષ), પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારિઓ, ક દર્પો, નરકપાળો, આદિ બીજા પણ દેવો છે. જે નીચે પ્રમાણેના વિનિ, ઉપદ્ર, કલહ, એકબીજા સામે બેલાબેલી, બીજા પ્રત્યે ખાર, મહાયુદ્ધો, સગ્રામ, મહાપુરૂષોના