________________
શતક–૩ ઉદ્દેશક-૭]
[૩૧૯
વિશ્રમણનું વઘુ નામનું મહાવિમાન સૌધર્માવલંસક વિમાનની ઉત્તરમાં છે. -
આ પ્રકરણમાં લેકપાલની આવરદા અને તેમની બીજી સમૃદ્ધિનું પણ વર્ણન આવે છે. ૧૦
૫૦ ૩૨ લાખ વિમાનોના અધિપતિ શકેન્દ્રને ચારે દિશાઓના રક્ષક સોમ, યમ, વરૂણ અને કુબેર નામે ચાર લોકપાળે છે તેમાથી સોમદેવનું વિમાન કયા આવેલું છે? તેને ઉત્તર આ પ્રમાણે છે.
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનથી ઘણા જન- ઉચે ગયા. પછી, અશોકાવતંસક, સપ્તપર્ણાવત સક, ચપકાવત સક, પૂતાવત સક અને સૌધર્માવત સક આ પ્રમાણે પાંચ -અવતંસકે કહ્યા છે તેમાંથી સૌધર્માવત સક નામના મહાવિમાનની પ્ર સૌધર્મદેવલોક છે તેમાં અસંખ્ય યોજન દૂર ગયા પછી દેવરાજ શકેન્દ્રના લોકપાળ સોમ નામના મહારાજાનુ “સ-ધ્યાપ્રભ” નામનુ મહાવિમાન આવેલું છે સેમ લેકપાલની આજ્ઞામાં નવે ગ્રહો
આ સેમ નામના કપાળની આજ્ઞામા સમકાયિક, * સોમદેવકાયિક, વિદ્યુકુમારે વિદ્યુત્યુમારિઓ, ચન્દ્રો, સૂર્યો, રહો. નક્ષત્રે, તારા તથા બીજા પણ દે છે
તથા મેરૂપર્વતની દક્ષિણે ઉત્પન્ન થનારા, ગ્રહઠક્કો, ગ્રહમૂશલે. ગ્રહગજિત, ગ્રહયુદ્ધો, ઉલકાપા, દિગૂદાહો, ગજરો વિજળાઓ. ધૂલની વૃષ્ટિઓ, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, તથા સૂર્યચન્દ્રના પશ્લેિષ. ઈન્દ્રધનુષ. આદિ જે થાય છે અને માનવજાત ઉપર જેમની અસર