________________
-૩૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ દેખે. કારણ કે તે પોતાને રાજગૃહમાં રહીને વિક્ર્વણ કરતે હોય, એમ જૂએ છે.
આવી જ રીતે રાજગૃહ અને વાણારસીની વચલા કેઈ મોટા જનપદ વર્ગની વિતુર્વણા કરે અને તે પછી તે -વારાણસીનગરી અને રાજગૃહનગરની વચ્ચે મેટા જનપદ વગને જાણે અને જૂએ, પરંતુ તેને તથાભાવે ન જાણે અને ન જૂએ. અન્યથા ભાવે જાણે અને જૂએ. કારણ કે તેના મનમાં એમ થાય છે કે–આ વાણારસી નગરી છે અને આ રાજગૃહ નગર છે. તથા એ બેની વચ્ચે આવેલે આ એક જનપદ -વર્ગ છે, પણ તે મારી વીર્યલબ્ધિ, વૈક્રિય લબ્ધિ કે વિલંગાન લબ્ધિ નથી. તેવું તે સાધુને વિપરીત દર્શન થાય છે.
આ પ્રમાણે વિપરીત–ઉલટુ જ્ઞાન મિથ્યાષ્ટિ, માયી, ભાવિતાત્મા અનગારને માટે કહ્યું છે, પરંતુ કેઈ અમાયી, સમ્યમ્ દષ્ટિ, ભાવિતાત્મા અનગારને માટે જે ઉપર પ્રમાણે -બને તે તે તથાભાવે જ જાણે-જુએ, અન્યથાભાવે ન જાણે-ન જૂએ.
હવે કેઈ ભાવિતાત્મા અનગાર બહારમાં પુદ્ગલે મેળવ્યા સિવાય મેટા ગામને, રૂપને, નગરનાં રૂપને કે સ નિવેશના રૂપને વિક્ર્વાને સમર્થ નથી. પણ બહારનાં પુદ્ગલેને મેળવીને વિકુને સમર્થ છે. એવી એની શક્તિ છે પરંતુ તે પ્રમાણે થયુ નથી, થતું નથી ને થશે પણ નહિ. ચમના આત્મરક્ષક દેવો
ચમરના આત્મરક્ષક દેવ ૨૫૬૦૦૦ છે. ક ૪૮ પર ૪૯ દક્ષિણાર્ધપતિ ચમર ઈન્દ્રને અગરક્ષક દેવ કેટલા છે ?