________________
શતક-૩નું ઉદ્દેશક-૬] ,
[૩૧૫ ગામ-નગરનું વિકર્વણ
આ પ્રકરણમાં પણ વિદુર્વણ સંબંધી જ હકીકત છે.” સાર આ છે –મિયાદષ્ટિ અને માયી–કષાયી ભાવિતાત્મા. અનગાર વીર્ય લબ્ધિથી, વેકિયલબ્ધિથી અને વિભાગજ્ઞાન લબ્ધિથી રાજગૃહમાં રહીને વારાણસી નગરીનું વિદુર્વણ કરી શકે છે, અને તગત રૂપને જાણે અને જૂએ છે પરંતુ તે તથાભાવે ન જાણે ન જૂએ. અન્યથા ભાવે–એટલે જેવું છેએનાથી વિપરીત રીતે જાણે ને જૂએ. એનું કારણ એ છે કેએ સાધુના મનમાં એમ થાય છે કે–વાણારસીમાં રહેલો હું રાજગૃહનગરીની વિદુર્વણું કરીને તગત રૂપોને જાણું છું ને જોઉં છું. એમ તેનું દર્શન વિપરીત હોય છે.
આવી જ રીતે ઉપર પ્રમાણેને અનગાર જ વણારસીમાં રહીને રાજગૃહ નગરીનુ વિમુર્વણ કરે તે પણ તે ઉલટું જ (૪) - સાધના અથવા ઔષધિ સોગને આગ કહેવાય છે (૫) મનુષ્યોની, પશુઓની અને ઘરની રક્ષા માટે, ભસ્મ મૃત્તિક
તથા સુતર દ્વારા કરાતા પ્રયોગને અને ભભૂતિ નાખવી, મત્રીને ધૂલ તથા રાખ નાખવી દોરા ધાગા કરવા તે બધાએ ભૂતિકર્મ કહેવાય છે.
આ પ્રમાણે જે સાધુ મત્ર, આગ અને ભૂતિકર્મને પિતાના અંગત લાભને માટે, સારા આહારના લોભને માટે સારા કપડા મેળવવા માટે તથા વિષયવાસનાના સુખને માટે કરે છે તે સાધુ. કાળ કરીને “આભિયોગિક” દેવ બને છે જ્યા મોટા દેવોની આજ્ઞામાં રહેવાનું કામ હોય છે
અર્થાત દેવલોકમાં પણ દસ તરીકે જીવન પૂરૂ કરે છે.