________________
૩૧૪] '
ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રયોગથી જાય છે. નહિ કે બીજાના એ સીધા પણ જઈ શકે છે ને વિપરીત પણ જઈ શકે છે.
એવા ઘેડા-હાથી વગેરેના રૂપમાં આવેલને અનગાર ઘેડે-હાથી ન કહેવાય, પણ તે અનગાર જ છે.
આ પ્રમાણેનું તે વિદુર્વણ માયી–અનગાર કરી શકે છે.. અમાથી ન કરે. એ પ્રમાણેનું વિદુર્વણ કર્યા પછી જે તેની આલેચના અને પ્રતિક્રમણ કર્યા સિવાયજ તે સાધુ કાળ કરે તે તે કોઈ એક જાતના આભિગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
તે ક્રિયા સંબંધી આલેચન અને પ્રતિક્રમણ કરીને જો અમારી સાધુ કાળ કરે, તે તે કઈ એક જાતના અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ૪૮ મંત્રાદિ પ્રયોગ માયાવીને હોય
૪૮. વૈક્રિયશક્તિ ધારણ કરનારા મુનિરાજોને માટે આ પ્રશ્નોત્તર છે ! જે અત્યન્ત સ્પષ્ટ છે. અહીં પર એટલુ સમજવાનું કે, અમારી--અપ્રમત સાધુ વૈક્રિયશક્તિનો પ્રયોગ કરતો નથી, પણ માયાવી-પ્રમત્ત મુનિરાજ આ શક્તિને પ્રયોગ કરે છે શા માટે કરે છે ? (૧) ચતુર્વિધ સંઘના યોગક્ષેમને માટે કઈ પણ પ્રયોજન હોય
ત્યારે વૈક્રિય શક્તિનો ઉપયોગ કરે છે અને પછીથી તે કર્મની આલેચના તથા પ્રતિક્રમણ કરી લે છે. વૈષયિક સુખને માટે રવાદિષ્ટ ભોજનને માટે તથા મ ત્રસાધના
તથા ભૂતિકર્મને આયોજે છે (૩) જેની આદિમાં “ ” અને તે “સ્વાહા” હેય તે માત્ર.
પ્રયોગ કહેવાય છે
--