________________
૩૧૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આપણે દૃષ્ટિરાગી બનીએ છીએ તે આપણા માનેલા વ્યકિતના” હજારે શત્રુઓ પણ સંસારમાં વિદ્યમાન છે. આ સ્થિતિમાં આપણા ગુના શત્રુ તે આપણા અર્થાત વ્યક્તિગત રાગીના પણ શત્રુ સિદ્ધ થશે આમ થયે એક ગુને વન્દન કરતો સાધક બીજા ગુઓનું અપમાન કરશે. ત્યારે તે સાધક સિદ્ધચક્ર ભગવાનને પણ આરાધક શી રીતે બનશે ? કેમકે સિદ્ધચક્ર ભગવાનમાં આપણા પોતાના જ માનેલા આચાર્યો, ઉપાધ્યાય અને મુનિ ભગવતો બિરાજમાન નથી પણ અઢીદીપમાં રહેલા સર્વે આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓથી શોભતું સિદ્ધચક્ર યત્ન છે.
આ બધી તત્ત્વની વાતો પ્રત્યે ધ્યાન રાખીને તથા આ રહસ્યનું મનન કરીને સાધક માત્ર વ્યક્તિગત રાગી બનવા કરતા જેને શાસનને રાગી બને એજ પવિત્ર વર્ણન છે અને આત્મકલ્યાણ માટે સરળ માર્ગ છે.
પ્રતિક્રમણ –આ પ્રમાણે ત્રણે આવશ્યકના માધ્યમથી આત્મામાં અપૂર્વ તેજ લાવીને સાધક પ્રતિક્રમણના સૂત્ર બેલવા પહેલા સર્વ સામાન્યથી ચેરાસી લાખ છવાયોનિના જીવોને, મિચ્છામિ દુક્કડ દીધા પછી પોતાના આત્મગત પાપોની સેવા બદલ પશ્ચાતાપ કરીને પિતાના પાચે આથારોમાં, વ્રતોમાં, ગુણવતામા, શિક્ષાવ્રતોમાં, જે કંઈ અતિચાર લાગ્યા હોય તે એક એકને યાદ કરીને તે અતિચારેની નિદા કરે છે, ગહ કરે છે; તથા જિનેન્દ્ર ભગવતેએ પ્રતિષિદ્ધ કાર્યને કર્યા હોય અને અનુમત કાર્યોને. પ્રમાદવશ ન કર્યા હોય તે માટે વાર વાર પિતાના આત્માની ગુરુ-- સાક્ષીએ ભર્સના કરે છે.
આત્માને પરમાત્મા બનાવવા માટે આજ માર્ગ સરળ છે. મેલા કપડાઓને જ્યારે આપણે બેબીને આપીએ છીએ ત્યારે