________________
શતક–૩નું ઉદ્દેશક-૪
[૩૦૯
આ પ્રમાણે કરીને પોતાના જીવનમાં એક અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ (WILL POWER)ને જન્મ આપે છે. (૩) ગુરુવન્દન
ત્યારપછી જૈનધર્મને તથા તીર્થંકરદેવને ઓલખાવનાર ગુરુદેવોને વન્દના કરવા માટે તે સાધક તૈયાર થાય છે અને સમ્યફ, ચુત, તથા ચારિત્ર સામાયિકને દેવાવાલ પરમ દયાલું ગુરુભગવંતના ચરણમાં માથું મૂકીને વન્દના કરે છે
આ વાત આપણે માની લઈએ કે પ્રત્યેક જીવને જૈન શાસન પ્રાપ્ત કરાવનાર જુદા જુદા એકાદ ગુરુ જ હોય છે, તેથી તે જ -ગુરુને માનીને બીજા આચાર્યો ઉપાધ્યાયે કે મુનિઓને ન માનવા. આ પ્રમાણેનું તાત્પર્ય ગુરુવન્દનનુ હોઈ શકે નહી
માણસ ધર્મ મેળવે છે પોતાના આત્મકલ્યાણને માટે જ. -નહી કે એક જ ગુરુ પ્રત્યે દષ્ટિ રાગી બનીને બીજા ગુરુઓને અપમાનવા માટે.
યદિ ધર્મ પામ્યાનું આ રહસ્ય સાચુ હોય તે અઢીપમાં રહેનાર આહત મુનિમાત્ર આપણે ગુરુદેવ છે
ગુવન્દના કરતા આ ઉદાસ અને પવિત્ર ભાવના જે આપણા મનમાં હશે તો સાધકના જીવનમાં આત્મીય ગુણોને પ્રાપ્ત કરવા -અર્થે ન જ ચમત્કાર સર્જાશે
વ્યકિતગત રાગી બનેલા માટે મેક્ષના દ્વાર બંધ હોય છે–સદતર બંધ હોય છે આ સાધક જૈન શાસનને રાગી બનતો નથી પણ અવસર આવ્યું જેનશાસનને દ્રોહી બને છે. ગુરુસસ્થાને તથા પોતાના આત્માને પણ દોહી બને છે કેમકે જે વ્યક્તિના