________________
:૩૦૬].
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગુણઠાણ તરફ પ્રસ્થાન કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે જ્યાં તીર્થકર નામકર્મની નિકાચના સુલભ બને છે.
પ્રતિક્રમણ' આત્માને માટે શુદ્ધ ભાવયિા છે. માટે જ આવશ્યક છે આ. પ્રતિક્રમણ જેવી શુદ્ધ ક્રિયા માટે પ્રારંભમાં • “સામાયિક, ચતુર્વિશતિજિનસ્તવન, તથા ગુરૂવન્દન કરવાનું
હોય છે ત્યારપછી પ્રતિક્રમણ અને આના પછી કાર્યોત્સર્ગ તથા પ્રત્યાખ્યાન આમ બે અનુદાન પણ અવશ્યમેવ કરવાના હોય છે - તેથી આપણે જાણી શકીએ છીએ કે પ્રતિક્રમણનું અનુષ્ઠાન કેટલું બધું મહત્વનું છે. ' .
સામાયિક-એટલે અનાદિકાળથી ભવભ્રમણને કારણે થાકી ગયેલા આત્માને બે ઘડીને માટે શાન્તિ આપનારી ક્રિયા તે સામાયિક છે કેમકે આત્મા “અતિ રસતરં વાછતિ-તિ માં આ વ્યુત્પત્તિથી એક ભવથી બીજા ભવમાં જવા માટે નિરન્તર જેનું પ્રયાણ નિરાબાધ છે. તે આત્માને મનુષ્ય અવતારમાં શાંતિ આપી શકાય છે જ્યાં જઘન્યથી બે ઘડી સુધી અને ઉત્કૃષ્ટથી જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી, નવા પાપના દ્વાર (આશ્રવમાર્ગ) બંધ કરી દેવાનું તથા નવા પાપ ક્યા પછીજ જૂના પાપોને ખ ખેરવાના હોય છે. - માનસિક જીવનમાં સ્કૂર્તિ રહે તે માટે આ સામાયિક અરિહંત-સિદ્ધ અને આચાર્ય ભગવતની સાક્ષીએ કરવામાં આવે છે. ત્યાં સાધક પોતે આવી પ્રતિજ્ઞા કરે છે કે હું મારા નિયમ સુધી –
૧. મન, વચન અને કાયાથી. - ૨. મન અને વચનથી. ૩ મન તથા કાયાથી
વ્યુત્પત્તિથી એક છે. તે આત્માને મળી અને ઉથી જ કરી