________________
૩૦૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ ભાવિતાત્મા અનગારની શક્તિના સંબંધમાં કહ્યું છે કેભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે.
વળી કહ્યું છે કે-માયી (પ્રમત્ત) મનુષ્ય વિદુર્વણ કરે. પણ અમાથી મનુષ્ય વિદુર્વણ ન કરે. એનું કારણ એના. ખાન-પાનનું બતાવવામાં આવ્યું છે.
માયી પિતે કરેલી તે પ્રવૃત્તિનું આલેચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કહે છે. માટે તેને આરાધના નથી. અને અમારી, તે પોતાની ભૂલવાળી પ્રવૃત્તિનું આલેચન–પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. ૪૭
મેટ્રીક, વકીલ, ડોક્ટર, પ્રિન્સીપાલ બનવું ઘણું જ સરળ છે પણ જીવન જીવવાની કળા હસ્તગત કરવી બહુજ કઠણ છે.
U ૪૭ આ ભવ પૂરો કરીને આવતા ભવે જે દેવ થવાના છે તે દ્રવ્યદેવ કહેવાય છે આ દ્રવ્યદેવ આણગાર વૈક્રિય વિદુર્વણ કરીને વૈભારગિરિ પર્વતને ઓલ ધી શકે છે. આ પ્રમાણે પૂછાયેલા પ્રશ્નનો જવાબ ભગવાને આપ્યો છે વૈયિશક્તિને ઉપયોગ માયાવાનું –પ્રમત્ત મુનિ કરશે પણ અમારી–અપ્રમત્ત સાધુ ન કરે કેમકે તે અપ્રમત્ત હોવાના કારણે પોતાની ભૂલનુ આલોચન અને પ્રતિક્રમણ કરશે.
અપરાધની આલેચના જ આત્મકલ્યાણ છે. થયેલી ભૂલનું વાર વાર આલેચન કરવાથી આત્મામાં જાગૃતિ આવે છે. અને આ પ્રમાણેની જાગૃતિ સાધકને આગળ વધવા માટે અવસર આપે છે. પ્રતિક્રમણ પરધર-વિભાવદશામાથી આત્માને બહાર કાઢીને સ્વધર– સ્વભાવદશામાં લાવે છે, જે આત્મશુદ્ધિને માટે પ્રથમ અને સશકત