________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૩૦૩
જાત બધી છે પાપી તું એ જ જહાનું જ તુ,
નાહક ડાહ્યો થા મા ! મનવા દુમન' છેને કોણ અહીં છે
કે વલી પ્રિય” કે ? જલધિ જલમાં તરણા જે,
મેળો જ્યા મનુજેને 'મિથ્યા એ સૌ મનની માયા
અવળે મારગ જા મા ! મનવા. . ફૂડ કપટ ને ફલેશ થકી આ
સભર ભર્યો સંસાર ભલે, પરંતુ માનવ! તુ તો
પ્રભુને સર્જન-સાર સત્ય સનાતન એ સમરીને
છોડ બાય ઉધામા ! મનવા. ગગન મહી ઘન જે ! સમદરના
પીતા જલ બસ ખારા, તેય નિરતર વરસે કેવી
મીઠી મધુરી ધારા ! હળાહળ હસતા પી જઈને, . . દરજે અમરત સામા મનવા
(જયાનદ દવે) માટે પરમાત્મ પદનું ચિતવન કરીને આત્માનો વિકાસ અને તેની પ્રતિદિન પ્રગતિ થાય તે જ હિતાવહ છવન છે