________________
૩૦૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
નહી, બસ ! આ જ જૈનધર્મ છે એ જ મોક્ષમાર્ગ છે, અને મેક્ષધર્મની આરાધના પણ એ જ છે, અને ધાર્મિક જીવન બનાવવા માટે આનાથી બીજો એકે પણ સરળ માર્ગ નથી સૌના અપરાધ માક કરવા એ જ જીવતા જીવનનું અમર ફળ છે એમ સમજીને ઉપર પ્રમાણે જીવન જીવવું જેથી આવતો ભવ બગડવા પામે નહી.
આપણે જાણી બુઝીને ખરાબ બની પારકાઓનો ગમે તેટલે દ્રોહ કરીએ તે એ સસારનું કઈ પણ બગડવાનું છે જ નહી
રાવણ, દુર્યોધન, શૂર્પણખા ઉત્તમ ખાનદાનીમાં જન્મીને પણ -તામસિક (વૈરઝેરવાલા ) અને રાજસિક (ક્રોધ, માન, માયા, અને
ભવાલા બન્યા અને પરસ્ત્રીઓને હરણ કરવામા, બીજાઓને મોતના ઘાટે ઉતારવામાં આખું જીવન સમાપ્ત ર્યું તે એ તેમનાથી સંસાર નાશ પામ્યો નથી સ સારનું કંઈ બગડયું પણ નથી. અને બીજાઓના હાથે માર ખાઈને પોતે જ નરક તરફ પ્રસ્થાન કરી ગયા છે પારકાને સુધારવા માટે આ મનુષ્ય અવતાર
મા નથી પણ તારા પિતાના આત્માને પરમાત્મા તરફ જ પ્રસ્થાન -કરાવવા માટે આ મનુષ્ય અવતાર છે માટે – રે, તુ તારે દુશમન થા મા, મનવા !
તારો દુશમન થા મા ! દુનિયા આખી દુમન મારી નિંદા મારી સૌને યારીકાઢી વેણ નકામા, એવા,
કાદી વેણ નકામા ! મનવા આજ કહે તું જગ આખામાં
દુર્જનતા બસ વ્યાપી -કાલ વળી તુ કે માનવ