________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૩૦૧
ક્યા–ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં મનને જોડનાર, પ્રશાન્ત ચિત્ત, આત્માને દમનાર સમિતિ ગુપ્તિનો ધારક સરાગી, વિત્તરાગી આવા જ શુક્લ લેગ્યાના અધિકારી છે માનવ જીવનની સાર્થકતા
પહેલાની ત્રણ લેશ્યાઓ આત્માના પરિણામોમાં અશુભતા અને અશુદ્ધતા લાવનારી તથા વધારનારી હો થી ભવાન્તરમાં દુર્ગતિને આપે છે.
પાછલની ત્રણ એટલે તેજલેગ્યા, પદ્ય લેશ્યા અને શુક્લ લેગ્યાઓ આત્માના પરિણામોમાં શુભતા, શુદ્ધતા અને સર્વે જીવો સાથે વૈરમુક્ત કરાવીને જીવમાત્રના અપરાધે પ્રત્યે ક્ષમાતત્ત્વને પ્રાપ્ત કરાવનારી હે થી ભવાન્તરે સદ્ગતિ આવનારી છે તથા ચાલુ ભવમાં પશુ જીવનને પ્રસન્ન રાખે છે
' માનવમાત્ર એટલું સમજી લે કે “ સસાર અસાર છે, માયા ‘નાગણ તુલ્ય છે, કાયા કાચની બંગડી જેવી છે, શ્રીમ તાઈ વિજલીના ચમકારા જેવી છે, સત્તા પાણીના પરપોટા જેવી છે માટે થોડી જગાનીમાં કોઈની કોઈની સાથે પણ મારે શા માટે લડવું, કોઈની પણ હત્યા, માર-કાટ શા માટે કરવા, બીજા સાથે લડ્યા-ઝઘડ્યાનું પરિણામ શું ?, જે વસ્તુ હુ માટે લડુ છુ તે વસ્તુ મારી સાથે મારી ઠાઠડી સાથે આવવાની છે ? આદિ વિચાર ધારા કેળવીને સૌની સાથે સપમાં રહેવું અસાર સસારની ઘણી ઘણી વાતો જતી કરવી, જાણી લેજો કે ક્રોધની સામે ક્રોધ કરે, વૈરની સામે વૈર કરે અને ભૂલની સામે ભૂલ કરવી આ શેતાન ધર્મ છે જ્યારે બીજાના કાધ સામે આપણે હસતા શીખવુ. વૈરની સામે, મૌન ધારવું અને બીજાની ભૂલ સામે આપણે કદી પણ ભૂલ કરવી,