________________
૩૦૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શુકા –રાગદ્વેષ રહિત, શક સંતાપ તથા નિન્દા રહિત પરમાત્મપદને ઇચ્છુક આ લેયાવાલે હોય છે. આગમમાં લેશ્યાઓનો સ્વભાવ - હવે ઉત્તરાધ્યયન સૂત્રને અનુસારે પણ લેશ્યાઓના માલિકે કેવા હોય છે ? તે જાણી લઈએ
smar-પાંચે આશ્રવમાં પ્રવૃત્તિ કરનાર. ત્રણ ગુપ્તિ રહિત, છકાયજીવોને હિંસક, આર ભની તીવ્રતાવાલે, શુદ, સાહસિક, નિર્દય, દુષ્ટ, ઈન્દ્રિોને ગુલામ દુરાચારી પુરુષ આ લેગ્યાઓને માલિક હોય છે
નીયા –ઈર્ષ્યાળ, કદાગ્રહી, અસહિષ્ણુ, તપશ્ચર્યા રહિત, -અજ્ઞાની, માયાવી બેશરમ, વિષયી ઠેબી, રસલુપ, આરામચાહક, -આર ભિક, ક્ષુદ્ર, સાહસિક પુરુષને આ લેયાના પરિણામ હોય છે.
વક્ર, વિષમ આચરવાલે, કપટી, અસરળ, પિતાના દોષોને છુપાવનાર, મિથ્યાદષ્ટિ, અનાર્ય, સંસ્કારી, મર્મભેદક, દુષ્ટભાષાભાવી, અને જ્વલનશીલ માણસ આ લેયામાં રમણ કરનારો છે
તેનો (પીલેશ્યા)–નમ્ર, અચપલ, નિષ્કપટ, -અકુતુહલી, વિનયી, ઈન્દ્રિયોને સયમી, સ્વાધ્યાય અને તપને કરનાર, ધર્મપ્રેમી, દઢધમ, પાપભીરૂ અને હિતેચ્છુ આ તેજો લેગ્યાના -સ્વામી છે.
ફળ-કપાયેની અલ્પતા, પ્રશાન્ત ચિત્તવાલે, મનને વશ કરનાર નાન–ધ્યાન તથા તપમાં શૂરવીર અલ્પભાવી. જિતેન્દ્રિય -વગેરે લક્ષણો આ લેશ્યાના છે