________________
શતક-૩જુ ઉદ્દેશક-૪]
[૨૯૯
બીજા જીવો સાથે સમાતીત ઈર્ષ્યાળુ, મત્સરી, ધર્મ અને જ્ઞાન સ નાની વિદાયગિરી, દયા વિનાનું માનસ, વૈરથી ઓતપ્રોત થયેલે માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર ઉપર પ્રમાણે સ્વભાવ લેશ્યા છે જેની પ્રાપ્તિમાં માનવ પણ તે જ બની જાય છે તેને જરા વિસ્તારથી જોઈએ આ વેશ્યાની ઉત્પત્તિમાં માનવને સ્વભાવ અત્યન્ત રૌદ્ર બને છે જેનાથી તેની આખોમાં ખુનશ વધે છે જીભમાં કડવાસ આવે છે અને શરીરની આકૃતિ ઘણી જ રૂતાને ધારણ કરે છે ધર્મને સ્વભાવ અને ધાર્મિક જીવન પણ પૂર્ણ રૂપે હિંસક બને છે માતૃસ્વરૂપા દયા દેવીનો સર્વથા હાલ થાય છે, અને વૈરની આગ વધી પડે છે. ઈત્યાદિક લક્ષણે આ લેશ્યાના છે ' આ પ્રમાણે બીજી લે એમા પણ ઘટાવી લેવુ
નીટઢેરા-અત્યન્ત આળસુ, જડબુદ્ધિ, સ્ત્રીઓમાં આસકત. પારકાને ઠગનારે, ભયભીત, અને અહંકારનું પુતલુ આ રવભાવે. નીલલેશ્યાના છે
- તા –અત્યત શાકાતુર રહેનારે, પળે પળે પારકાની નિ દા અને પિતાની બડાઈ મારવામાં સાવધાન, મરવાના વાકે. જીવનાર આ લેણ્યાને માલિક જાણો
ઉતહેવા–વિદ્યા મેળવવામાં સચિવાળે, કરૂણાથી ભરેલો, કાર્ય અને અકાર્યમાં વિચારક તથા લાભ અને અલાભમા સદા ખુશ રહેનાર આ લેસ્થાને માલિક છે
g ફયા-ક્ષમાને ધારણ કરનાર પ્રતિક્ષણે ત્યાગ તરક જ ગતિ કરનાર પરમાત્માને પૂજક, ઈોિને દમનાર, આત્મિકજીવનમાં પવિત્ર, હમેશા પ્રસન્ન ચિત્ત, પડ્યૂલેશ્યાને માલિક છે