________________
૨૯૮]
ભગવતીસૂત્ર સાસંગ્રહ
અનાદિ કાળથી કુમકાને લઈને મનજીભાઇ હમેશા કમજોર જ રહ્યા છે માટે જ આપણે અધ્યવસાયો થિર ન રહેતા પ્રતિ ક્ષણે બદલાતા જ રહે છે મેહકમને ઉપરાન્ત કરવાની પ્રબલ શક્તિ જેઓ કેલવી શક્યાં નથી તેમના પરિણામે અસ્થિર જ રહેવાનું છે માટે સંસારના તેવા તેવા રાગ-દેવજન્ય દાને જેતા જ અસ્થિર મનને ક્ષાપમિક ભાવમાંથી નીકળીને ઔયિક ભાવમાં પ્રવેશ કરતા વાર લાગતી નથીઆ પ્રમાણે માનસિક વ્યાપારને લઈને પ્રતિક્ષણે બદલાતાં આત્માના પરિણામને “લેગ્યા' શબ્દથી સબોધાય છે. અને આ લેગ્યાના કારણે જ આભા કર્મોની સાથે જોડાય છે અને નવાં નવાં કર્મો બાધતો જ જાય છે.
મહાભયંકર વૈરીને જોતા જ સૌથી પહેલા આપણી લેગ્યા બગડે છે પછી આપણને કપાય ઉદ્દભવે છે અને આર્તધ્યાનરી–ધ્યાન થતા જ પાછા ભય કર કર્મોને બાધવાની પરિસ્થિતિ સર્જાય છે
થોડા સમય પહેલા આપણે ધર્મની ચર્ચામાં હતાં તે એ હસમુખી સ્ત્રીને જોઈને આપણું લેશ્યામા ફરક પડે છે અને તેની સાથે બોલવા, ગપ્પા મારવામાં આપણા વેદકર્મના સંસ્કારો ઉદયમાં આવે છે અને પાછો ફરીથી મેહનીયકર્મને બાધવાનો સમય આવી જાય છે.
આ પ્રમાણેના બધાએ પ્રસંગોમાં કલ્પના કરી લેવી જોઈએ લેશ્યાઓનો સ્વભાવ
હવે આપણે લેગ્યાઓના સ્વરૂપ અને તેના માલિકને જોઈએ. SUર-અત્યન્ત રૌદ્ર સ્વભાવ, રોમે રોમ ધની ઉત્પત્તિ.