________________
શતક–૩ જુ ઉદ્દેશક-૪]
[૨૯૭
ધરાક તથા કોર્ટ-કચેરીના અધ્વસાયેા રહે છે. જ્યારે ધર્માત્મા, શિયળસમ્પન્ન, યાલુ, દાનેશ્વરીના ઘેર જન્મેલાતે સારા સંચેગ મળે છે. મિત્ર મડળ પણ તેવુ જ મળે છે. અને આશિક રૂપે સત્ય સદાચારના સસ્કારે પણ ત્યાં જોવા મલે છે. આ પ્રમાણે પૂર્વ ભવ ના જેવા જેવા નિયાણાઓએ કર્મો ઉપા યા હોય છે. તે તે પ્રમાણે જ માણસ માત્રને વાતાવરણ મલે છે અને આ વાતાવરણ જ માણસના અધ્યવસાયાને ખલવા માટેનુ કારણ હાઈ શકે છે, એક સમયે આપણા વૈરીને જેઈએ છીએ ત્યારે આપણને પણ વૈરની લેશ્યા ઉદ્ભવે છે ખીજા સમયે પરમમિત્રને જોઇને પહેલા સમયની વૈર લેશ્યા અદશ્ય થાય છે અને મૈત્રી લેશ્યાના માલિક આપણે બનીએ છીએ
આજ પ્રમાણે ગદા વિચારવાલા, આચરણવાલા, જૂઠા એલા માણસના સહવાસમા આપણા પવિત્ર અધ્યવસાયાને પણ ધક્કો લાગે છે. જ્યારે ‘ ખધક મુનિની સઝાય સાભલતા કે મૌન ધારી મુનિનો સહવાસ કરતા આપણને પણ તેવા પ્રકારની ધર્માંની લેશ્યા પ્રાપ્ત થાય છે. આમ ઘડીકમા કૃપણુ, ઘડીકમાં વ્રત લેવાની ભાવના અને ધડીકમા કરાતા ધર્મને પણ છેાડી દેવાની ભાવના ( લેયા) થતી રહે છે. આવા પ્રકારે જુદા જુદા સમયે જે લેશ્યાએ ખલાય છે તેમા પૂર્વભવના કારણેા પણ માન્યા વિના છુટકાગ નથી તેથી કરીને લેશ્યાની ઉત્પત્તિમા પૂર્વાચાર્યાંને પશુ મતભેદ છે છતાં પણ ઘણા પ્રામાણિક આચાયોનુ આ કથન પણ બરાબર છે કે લેશ્યાએ કસ્વરૂપ નથી, કેમકે-કર્માની સખ્યા આઠની છે અને લેશ્યાએ કાઈ પણ કના કે તેના પેટા વિભાગમા સમાવિષ્ટ નથી, ત્યારે લેશ્યા શુ હશે ? તેના જવાબમા જાણવાનુ કે ઓછા ઞસ્કાર પામેલા કે સસ્કાને સર્વથા નહીં પામેલા આપણા મનજીભાઈના આ બધા ખેલ તમાશા છે.